________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૮૧
સગર બાર ચક્કવિટ્ટમાંના બીજા. ભદ્દા(૨૪) તેમની પત્ની હતી. તે અઓલ્ઝા(૨)ના સુમિત્તવિજય અને તેમની પત્ની જસવઈ(૪)ના પુત્ર હતા.ર તેમની ઊંચાઈ ૪૫૦ ધનુષ હતી. તે તિત્શયર અજિયના સમકાલીન હતા.” તે ઇકોતેર લાખ પૂર્વ વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરી શ્રમણ થયા અને એક લાખ પૂર્વ વર્ષો પછી મોક્ષ પામ્યા.પ કીર્તિ પ્રાપ્ત કરવા માટે તેમના પુત્રો ગંગા નદીને (આ પૃથ્વી પર) લઈ
આવ્યા..
૧.સમ.૧૫૮, તીર્થો ૫૫૯,વિશેષા. ૩. સમ.૧૦૭, આત્તિ.૩૯૨. ૪. આનિ.૪૧૭,આવચૂ.૧.પૃ.૨૧૫,તીર્થો.
૧૭૬૨,૧૭૬૯, આનિ.૩૭૪, આવચૂ.૧.પૃ.૨૧૪-૧૫, આવહ. પૃ.૧૬૯,આવમ.પૃ.૨૩૭,ઉત્તરા.
૧૮.૩૫.
૨. આનિ.૩૯૭–૯૯, ઉત્તરાક.પૃ. ૩૧૫થી, સમ.૧૫૮.
સગરાય (શકરાજ) જુઓ સગ(૨).૧
૧. વ્યવભા.૧૨.પૃ.૯૪.
સચ્ચ(સત્ય) દિવસ રાતના ત્રીસ મુહુત્તમાંનું એક. તેનો ઉલ્લેખ બહુસચ્ચ નામે પણ
થયો છે.
૪૬૫.
૫. સમ.૭૧, આવમ.પૃ.૨૩૯થી, આવવિન.
૪૦૧.
૬. આવચૂ.૧.પૃ.૨૨૭, ઉત્તરાને પૃ.૨૩૪.
૧. સમ.૩૦.
૨. જમ્મૂ.૧૫૨, જમ્બુશા.પૃ.૪૯૩, સૂર્ય ૪૭. ૧. સરચઇ (સત્યકિ) મહિસ્સરનું મૂળ નામ. આવતા ઉસ્સપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં બારમા તિર્થંકર સત્વભાવવિઉ તરીકે તેમનો જન્મ થશે.૧
૧. આ.૨.પૃ.૧૭૫, ૨૭૪, આવિન.૧૧૬૮, આવહ.પૃ.૬૮૬, નિશીભા. અને નિશીચૂ.૩.પૃ.૨૩૬, દશચૂ.પૃ.૧૦૩, આચાશી.પૃ.૧૪૬, ૧૫૪, સમ.૧૫૯,
સ્થા.૬૯૨.
૨. સચ્ચઇ એરવય(૧) ક્ષેત્રમાં થયેલા, સીયલના સમકાલીન તિર્થંકર.૧ સમવાય અનુસાર તેમનું નામ સિવસેણ છે.
૧. તીર્થો.૩૨૩.
૨. સમ.૧૫૯.
સચ્ચગ (સત્યક) જેમને જંગલમાં રાત પસાર કરવી પડી હતી તે ચા૨ જાયવ રાજકુમારોમાંનો એક.૧
૧. ઉત્તરાચૂ.પૃ.૭૫, ઉત્તરાશા.પૃ.૧૧૮.
૧. સચ્ચણેમિ (સત્યનેમિ) અંતગડદસાના ચોથા વર્ગનું નવમું અધ્યયન.
૧. અન્ન.૮.
૨. સચ્ચણેમિ બારવઈના રાજા સમુદ્દવિજય(૧) અને તેમની રાણી સિવા(૨)નો પુત્ર .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org