________________
૨૦
૧. ભગ. ૨૬૦.
પખિકાયણ (પાક્ષિકાયન) કોસિઅ(૫) ગોત્રની સાત શાખાઓમાંની એક.
૧. સ્થા. ૫૫૧.
પક્ષિયસુત્ત (પાક્ષિકસૂત્ર) પ્રતિક્રમણ કરવા માટેનો ગદ્યપદ્યમય આગમગ્રન્થ. તેમાં રાત્રિભોજનત્યાગ સહિત છ મહાવ્રતોનું નિરૂપણ છે.' તે આગમગ્રન્થોની સૂચી પણ આપે છે. તેના ઉ૫૨ યશોદેવસૂરિની સંસ્કૃત ટીકા છે.
૧. પાક્ષિય.પૃ.૧૭થી.
૨. એજન.પૃ.૬૧થી.
૧. પગઈ (પ્રકૃતિ) વિયાહપણત્તિના પ્રથમ શતકનો ચોથો ઉદ્દેશક.૧
૧. ભગ.૩.
૨. પગઇ વહ્વિદસાનું પાંચમું અધ્યયન.
૧. નિર.૫.૧.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
પગતિ (પ્રકૃતિ) જુઓ પગઇ.
૧
૧.નિર.૫.૧., ૫.૫.
૧
૩. પગઇ બારવઈના રાજા બલદેવ(૧) અને તેમની રાણી રેવઈ(૩)નો પુત્ર. તેને તિસ્થયર અરિટ્ટણેમિએ દીક્ષા આપી હતી.
૧. નિર.૫.૫.
પગમા (પ્રગલ્ભા) તિત્શયર પાસ(૧)ની પરંપરાની શ્રમણી.
૧. આનિ.૪૮૫, વિશેષા.૧૯૩૯, કલ્પવિ.પૃ.૧૬૬, આવમ.પૃ.૨૮૨.
Jain Education International
પચ્ચક્ખાણ (પ્રત્યાખ્યાન) આવસ્સયનું એક અધ્યયન. તેની ઉ૫૨ ણિજ્યુત્તિ પણ છે અને ચુણ્ણિ પણ છે.
3
પૃ.૪૧.
૨. દશચૂ.પૃ.૨૧૧.
૩. આવચૂ.૨.પૃ.૩૨૫.
૧. આનિ.૧૫૫૪, આવચૂ.૧.પૃ.૩, અનુ.૫૯, આવનિ(દીપિકા)૨.પૃ. ૧૮૩, નન્દિય.પૃ.૨૦૪, પાક્ષિય. પચ્ચક્ખાણપ્પવાય (પ્રત્યાખ્યાનપ્રવાદ) ચૌદ પુત્વ ગ્રન્થોમાંનો નવમો. તેમાં વીસ પ્રકરણો અને ચોરાશી હજાર પદો હતાં. તે પ્રત્યાખ્યાનનું નિરૂપણ કરતો હતો. ૧. નિંન્દ.૫૭, આવબ્લ્યૂ. ૨.પૃ.૨૭૩, સમ.૨૦.
૨. નન્દિચૂ.પૃ.૫૭, સમઅ.પૃ.૧૩૧, આનિ.૧૫૫૪, નન્દિમ.પૃ.૨૪૧,
પજ્જરય (પ્રજ૨ક) રયણપ્પભા(૨)માં આવેલું મહાણિરય.
૧. સ્થા.૫૧૫, સ્થાઅ.પૃ.૩૬૭.
પજ્જવસણાકપ્પ (પર્યુષણાકલ્પ) આ અને પોસવણાકપ્પ એક છે. ૧
૧. કલ્પસૂ.પૃ.૮૯.
For Private & Personal Use Only
www.jainelibrary.org