________________
૩૩૬
૩. વિદેહ ણિસહ(૨) પર્વતનું શિખર.૧
૧. સ્થા.૬૮૯.
૪. વિદેહ ણીલવંત(૧) પર્વતનું શિખર.૧
૧. સ્થા.૬૮૯,
૫. વિદેહ એક ક્ષત્રિય પરિવ્રાજક.૧
૧. ઔપ.૩૮.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૬. વિદેહ એક આર્ય જાતિ.૧તેની એકતા વિદેહ દેશના લોકો સાથે સ્થાપવામાં આવી
છે.
૧. પ્રજ્ઞા.૩૭.
૧
૭. વિદેહ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક પુત્ર. ૧. કલ્પધ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬.
વિદેહજંબૂ જંબુદ્દીવમાં આવેલા પવિત્ર જંબુ(૨) વૃક્ષનું બીજું નામ.
૧. જમ્મૂ.૯૦.
વિદેહજચ્ચ (વિદેહજાત્ય અથવા વિદેહજાર્ચ) મહાવીરનું બીજું નામ.
૧. આચા.૨.૧૭૯.
વિદેહજા મહાવીરની માતા તિસલાનું બીજું નામ.
૧. આચા.૨.૧૭૯.
વિદેહદિણ (વિદેહદત્ત) મહાવીરનું બીજું નામ.
૧. આચા.૨.૧૭૯.
વિદેહદિણ્ણા (વિદેહદત્તાં) મહાવીરની માતા તિસલાનું બીજું નામ.
૧
૧. આચા.૨.૧૭૭, કલ્પ.પૃ.૯૩.
વિદેહપુત્ત (વિદેહપુત્ર) કોણિઅનું બીજું નામ.૧
૧. ભગ.૩૦૦, ભગઅ.પૃ.૩૧૭.
વિદેહસુમાલ (વિદેહસુકુમા૨) મહાવીરનું બીજું નામ.
૧. આચા.૨.૧૭૯.
વિધાય (વિધાÇ) પુણણ્વિય વાણમંતર દેવોનો ઇન્દ્ર.
૧. પ્રજ્ઞા.૪૯, સ્થા.૯૪.
૩
વિપુલ રાયગિહ નગર પાસે આવેલો પર્વત. તિત્શયર મહાવીરના શિષ્યો ખંદઅ(૨) અને મેહકુમાર(૨)એ આ પર્વત ઉપર સલ્લેખના કરી હતી. વળી મંકાઇ(૨), કિંકમ્મ(૨)૪, કાસવ(૬)ષ વગેરે આ પર્વત ઉપર મોક્ષ પામ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org