________________
૩૩૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તેમણે તિર્થીયર અરિટ્ટણેમિ પાસે દીક્ષા લીધી અને તે સેતુંજ પર્વત પર મોક્ષ પામ્યા.'
૧. અન્ત.૨. ૫. વિહુ આચાર્ય જેહિલના શિષ્ય અને કાલગ(૪)ના ગુરુ.'
૧. કલ્પ. અને કલ્પવિ.પૃ.૨૬૫. ૬. વિહુ મહુરા(૧)ના શ્રમણ.
. ૧. આવયૂ.૨,પૃ.૩૬. ૭. વિહુ ભવિષ્યમાં વીરનિર્વાણ સંવત ૨૩000માં જન્મ લેનારા શ્રમણ. તેમના મૃત્યુ પછી આયારંગનો વિચ્છેદ થશે, તેનું અસ્તિત્વ નહિ રહે.'
૧. તીર્થો.૮૨૦. ૮. વિષ્ણુ ભારહ(૨) વગેરે ગ્રન્થોમાં વર્ણવાયેલા પ્રધાન દેવોમાંના એક.' ૧. નશી.૧.પૃ.૧૦૩-૪, આવયૂ. ૧.પૃ.૫૪૮, તીર્થો.૬૨૮, ઉત્તરાનિ.પૂ.૩૪૩,
નદિમ.પૃ.૧૫૨, પ્રશ્નઅ.પૃ.૩૪, સ્થાઅ.પૃ. ૨૫૯. ૯. વિહુ આ અને વિહુકુમાર એક છે.'
૧. આચાચૂ.પૃ.૩૭૪, વ્યવભા.૭.૫૪૫. ૧૦. વિહુ સવણ નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ..
૧. જખૂ. ૧૫૭, ૧૭૧. વિહુકુમાર (વિષ્ણુકુમાર) ઉદ્ધત અને અભિમાની રાજાને પાઠ ભણાવનાર શ્રમણ. ૧. બૃભા.૩૧૩૧, ૩૧૩૬, વ્યવભા.૭.૫૪૫, વ્યવમ.૩.પૃ.૭૭, ઉત્તરાને.પૃ.૨૪૬
૪૯, ઉત્તરાક.પૃ.૩૩૩થી, આવયૂ.પૃ.૩૭૪, આવ.પૃ.૪૭. વિહુસિરી (વિષ્ણુશ્રી) વર્તમાન ઓસપિણી કાલચક્રના છેલ્લા ભાવી શ્રમણી.'
૧. મનિ.પૃ.૧૧૫, ૧૧૭. વિતત જુઓ વિવત્ત જે એક ગહ છે."
૧. સૂર્ય ૧૦૭, જબૂશા. વિતત્વ (વિત્રસ્ત અથવા વિતથ્યો જુઓ વિવત્ત અને વિવસ્થ.
૧. જમ્મુશા.પૃ.૫૩૫. વિતત્થા (વિતસ્તા) જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં વહેતી સિંધુ(૧) નદીને મળતી એક નદી." તેની એકતા ઝેલમ સાથે સ્થાપવામાં આવી છે. - ૧. સ્થા.૪૭૦, ૭૧૭.
૨. જિઓડિ પૃ.૪૦. વિતિભય વીતભય) જુઓ વીયભય.'
૧. આવચૂ.૨.પૃ.૩૬ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org