________________
૩૩૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ નામે કરવામાં આવ્યો છે. ૧. જ્ઞાતા.૧૫૧.
૨. ભગ.૪૦૫, સ્થા.૪૦૩. ૨. વિજ્યા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના ત્રીજા વર્ગનું એક અધ્યયન.'
૧. જ્ઞાતા.૧૫૧. વિજુસિરી (વિદ્યુઠ્ઠી) આમલકપ્પાના શેઠ વિજુ(૩)ની પત્ની.
૧. જ્ઞાતા. ૧૪૯. વિઢિ (વિષિટિ) અગિયાર કરણ (દિવસના વિભાગો)માંથી સાતમું કરણ.'
૧. જમ્મુ.૧૫૩, સૂત્રનિ.૧૧. વિણમિ (વિનમિ) મહાકચ્છ(૧)નો પુત્ર અને ઉસભ(૧)નો પૌત્ર. જુઓ મિ(૩). ૧. જખૂ.૬૪, આમ.પૃ. ૨૧૫, ૨૧૭, ૨૩૦, આવહ.પૃ.૧૫૧, કલ્પવિ.પુ. ૨૩૮,
કલ્પધ.પૃ.૧૫૨. વિણય (વિનત) આણયકથ્વમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ઓગણીસ સાગરોપમ વર્ષનું છે.'
૧. સમ.૧૯. વિણયવઈ (વિનયવતી) વિગભયાની શિષ્યા.'
૧. આવનિ.૧૨૮૧, આવહ.પૃ.૭૦૦. વિણયસમાહિ (વિનયસમાધિ) દસયાલિયનું નવમું અધ્યયન.'
૧. દશનિ.૩૧૦થી. વિણયસુત્ત (વિનયસૂત્રો જુઓ વિણયસુય.'
૧. ઉત્તરાયૂ.પૃ.૮. વિણયસુય (વિનયશ્રુત) ઉત્તરઝયણનું પ્રથમ અધ્યયન.'
૧. સમ.૩૬, ઉત્તરાનિ. અને ઉત્તરાસા.પૃ. ૧૦, ઉત્તરાયૂ.પૃ.૮. વિણીઆ (વિનીત) આ અને વિણીયા એક છે.
૧. આવનિ.૪૩૦. વિણીઆ અથવા વિણીતા (વિનીતા) આ અને વિણીયા એક છે."
૧. જખૂ.૬૮, આવયૂ.૧.પૃ. ૧૬૦. વિણીય (વિનીત) આ અને વિણીયા એક છે.'
૧. આવનિ. ૨૦૦, વિશેષા. ૧૭૯૪. વિણાયભૂમિ (વિનીતભૂમિ) આ અને વિણીયા એક છે.
૧. વિશેષા.૧૫૮૪, ૧૫૯૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org