________________
૩૩૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ આમલકપ્પાના શેઠવિજ્(૩)ની પુત્રી હતી. - ૧. સ્થા.૪૦૩, ભગ.૪૦૫. ૨. જ્ઞાતા.૧૪૯. ૩. વિજુ આમલકપ્પાના શેઠ. તેમને આ જ નામની એક પુત્રી હતી.'
૧. શાતા.૧૪૯. ૪. વિજુ જંબુદ્દીવમાં આવેલા વિજુષ્પભ(૧) પર્વતનું શિખર.' આ અને વિજુપ્રભકુડ એક છે.
૧. સ્થા.૬૮૯, જબૂ.૧૦૧. ૫. વિજુ વિયાહપણત્તિના સત્તરમા શતકનો પંદરમો ઉદ્દેશક."
૧. ભગ.પ૯૦. ૬. વિજ્જ ઈસાણિંદના સોમ, જમ, વેસમણ અને વરુણ આ ચાર લોગપાલમાંથી પ્રત્યેક લોગપાલની રાણીનું નામ.' આ અને વિજ્(૧) એક છે.
૧. સ્થા.૨૭૩. વિજુકુમાર (વિદ્યુકુમાર) ભવણવાસિ દેવોનો એક પ્રકાર. તેમના ભવનોની સંખ્યા છોત્તેર લાખ છે. તેમના ઇન્દ્રો બે છે હરિકત અને હરિસ્સહ તે બેમાંથી દરેકને ચાર ચાર લોગપાલ છે. તે ચારનાં નામો છે–પભ, સુપ્પભ(પ), પભકત અને સુપ્રભકંત. બીજા ચારનાં પણ આ જ નામો છે. વિજુકુમાર દેવો અને દેવીઓ સક્ક(૩)ના લોગપાલ સોમ(૧)ના આધિપત્ય નીચે છે.* ૧. પ્રજ્ઞા.૩૮.
૩. ભગ.૧૬૯, સ્થા.૨પ૬. ૨. સમ.૭૬ .
૪. ભગ.૧૬૫, ૬૧૩. વિજુકુમારિમહત્તરિયા (વિદ્યુકુમારીમહત્તરિકા) ચિત્તા(૪), ચિત્તકણયા(૨), સતેરા(૪) અને સોયામણી(૨) એ ચાર મુખ્ય વિજુકુમારદેવીઓ. તેઓ રુયગ(૧) પર્વતની વિદિશાઓમાં રહે છે અને મુખ્ય દિસાકુમારીઓ તરીકે પણ જાણીતી છે. તિર્થંકરોના જન્મના કલ્યાણકારી પ્રસંગને તેઓ હાથમાં દીપિકાઓ ધારણ કરીને દીપાવે છે. આલા(૨), સક્કા(૧), ઈંદા(૪) અને ઘણવિજ્યા (૨) આ ચાર પણ મુખ્ય વિસ્જકુમાર દેવીઓ છે.
૧. સ્થા.૨પ૯, ૨. સ્થાઅ.પૃ.૧૯૯, આવયૂ.૧,પૃ.૧૩૮. વિજુદંત (વિદ્યુત્ત) એક અંતરદીવ અને તેના લોકો.'
૧. સ્થા.૩૦૪, પ્રજ્ઞા.૩૬, નદિમ.પૃ.૧૦૩. ૧. વિજુપ્પમ (વિદ્યુભ) જંબુદીવના મહાવિદેહ ક્ષેત્રમાં આવેલા મંદર(૩) પર્વતની દક્ષિણ પશ્ચિમે આવેલો એક વફખાર પર્વત. તેને પાંચ શિખરો છે. આ
૩. સ્થા.૫૦૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org