________________
૩૨૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૫. વિજયા બીજા તિર્થંકર અજિયની માતા.૧
૧. સમ. ૧૫૭, તીર્થો. ૪૬૫, આવનિ. ૩૮૨, ૩૮૭. ૬. વિજ્યા સંસારત્યાગના પ્રસંગે પાંચમા તિર્થંકર સુમઇ(૭)એ ઉપયોગમાં લીધેલી પાલખી.
૧. સ.૧૫૭. ૭. વિજયા મૂવિય સંનિવેશમાં પકડીને બંદી બનાવેલા મહાવીરને છોડાવવામાં સહાય કરનાર સ્ત્રી. ૧ ૧. આવયૂ.૧,પૃ.૨૯૧, આવનિ.૪૮૫, વિશેષા.૧૯૩૯, આવમ પૃ.૨૮૨, કલ્પવિ.
૫. ૧૬૬. ૮. વિજયા મહાવિદેહના વપૂ પ્રદેશનું પાટનગર.'
૧. જખૂ.૧૦૨. ૯. વિજયા જંબુદ્દીવના વિજય(૧૯) દ્વારના અધિષ્ઠાતા દેવ વિજય(૧૮)નું પાટનગર.' તે બાર હજાર યોજન લાંબુ અને બાર હજાર યોજન પહોળું છે. તેના કોટની ઊંચાઈ સાડત્રીસ યોજન છે. ઘણા જંબુદ્દીવ દીપોમાંથી એકમાં વિજય દ્વારની પૂર્વ દિશા તરફ વિજયા પાટનગર આવેલું છે. ૧. જખૂ. ૮. ૨. સમ. ૧૨.૩૭.
૩. જીવા.૧૩૫. ૧૦. વિજયા બલિ(૪)ના આધિપત્ય નીચેના લોગપાલ સોમ(૪)ની મુખ્ય પત્ની.'
૧. ભગ.૪૦૬. ૧૧. વિજયા રુયગ(૧) પર્વતના મધ્યભાગની એક વિદિશામાં વસતી મુખ્ય દિસાકુમારી.૧
૧. તીર્થો.૬૫. ૧૨. વિજયા પૂર્વ રુયગ(૧) પર્વતના દિલાસોન્થિય શિખરની અધિષ્ઠાત્રી મુખ્ય દિસાકુમારી.'
૧. જબૂ.૧૧૪, તીર્થો.૧૫૩, આવહ.પૃ.૧૨૨. ૧૩. વિજયા પ્રત્યેક ગહ, પ્રત્યેક સફખત્ત અને પ્રત્યેક તારા(૩)ને ચાર મુખ્ય પત્નીઓ છે જેમાં એકનું નામ આ છે
૧. ભગ.૪૦૬, સ્થા. ૨૭૩, જીવા.૨૦૪, ૨. ભગ.૧૭૦, ભગઅ.પૃ.૫૩૪. ૧૪. વિજયા સંદીસર દ્વીપમાં આવેલા ઉત્તર અંજણગ પર્વત ઉપર આવેલું તળાવ.'
૧. સ્થા.૩૦૭, ૧૫.વિજયા સાવત્થી, હત્થિણાઉર વગેરે નગરોના જે શેઠ વિવિધ પઉમો હતા તેમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org