________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૭ મોક્ષ પામ્યા. તેમના પૂર્વભવમાં તેમનામાંથી ચાર અયલન્ગામના ચાર ગૃહસ્થો હતા અને પાંચમો એક શ્રમણ હતો. તેમને બધાને આચાર્ય સહર(૧)એ દીક્ષિત કર્યા
હતા.
૧.જ્ઞાતા.૧૧૭-૩૦, આવયૂ.૨ પૃ. | સુશ્ચિયનું નામ મર. ૪૫૮માં આવે છે.
૧૯૭, ૩૦૬, મર.૪૫૮થી. | ૨. મર.૪૪૯થી. પંડિતિયા (પાણ્યિતિકા) ચક્રવદિવઈરસેણની દીકરી સિરિમતી(૩)ની પરિચારિકા.'
૧. આવચૂ. ૧.પૃ. ૧૭૨. ૧.પંડ (પાડુ) આ અને હસ્થિણાઉરના પંડુરાય એક છે.
૧. મર. ૪૬૪. ૨. પંડ ભરહ(૧) જેવા જંબૂદીવના એક ચક્કવ.િ
૧. તીર્થો. ૩૦૩. પંડુકંબલસિલા પાડુકમ્બલશિલા) પવિત્ર અભિષેક યા સ્નાન માટેની ચાર શિલાઓમાંની એક. પંડગવણની દક્ષિણ સીમા ઉપર અને મંદરચૂલિઆની દક્ષિણે તે આવેલી છે. લંબાઇમાં પૂર્વથી પશ્ચિમ તરફ તે વિસ્તરેલી છે. તેનું માપ પંડસિલા જેટલું છે. તેના ઉપર એક જ સિંહાસન છે. ભરહ(ર)ના તિર્થંકરોનો જન્માભિષેક તેના ઉપર થાય છે. ઠાણમાં તેને અઈપડુકંબલસિલા કહી છે. ૨ ૧. જબૂ.૧૦૭.
૨. સ્થા.૩૦૨. પંડુણરાહિવ (પાડુનરાધિપ) આ અને પંડુરાય એક છે.'
૧. મર. ૪૫૭. પંડુભદ (પાડુભદ્ર) સંભૂઈવિજય(૪)ના બાર શિષ્યોમાંનો એક.'
૧. કલ્પ.પૃ. ૨૫૬. પંડુમથુરા (પાડુમથુરા) જુઓ પડુમહુરા.'
૧. આવચૂ.૨,પૃ.૧૯૭. પંડુમધુરા (પાડુમથુરા) જુઓ પડુમહુરા."
૧. સૂત્રચૂ.પૃ.૩૨૬. પડુમહુરા (પાડુમથુરા) દક્ષિણના દરિયાકાંઠે આવેલું નગર. જ્યારે પંડવોને વાસુદેવ(૨) કહ(૧)એ દેશનિકાલ કરેલા ત્યારે વાસુદેવ કહના સૂચનથી જ તેમણે પોતાના વસવાટ માટે વસાવેલું નગર. જ્યારે કહે તેમના આ નગર તરફ જઈ રહ્યા હોય ત્યારે કોસંબવણમાં કહનું મૃત્યુ થવું નિશ્ચિત હતું. પંડવોનો પુત્ર અને ઉત્તરાધિકારી પડુસણ પંડુમહુરામાં રાજ કરતો હતો. રહવીરપુરના રાજાએ પંડુમરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org