________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩ ૨૧ ૯. કલ્પ.૧૭-૧૮, વિશેષા. ૧૮૪૬. | ૧૪. સમ.૧૫૮, અન્ત.૯, તીર્થો ૬૦૭ ટિ. ૧૦. ભગ.૪૨૮, પ૭૮.
૧૫. પ્રશ્ન. ૧૫, પ્રશ્નઅ.પૃ.૭૭, જીવામ-પૃ. ૧૧. જખૂ. ૧૭૩, સ્થા.૮૯.
૧૯૧, પ્રજ્ઞામ.પૃ.૩૬૩, વિશેષા. ૧૨. જખૂ. ૩૬,૪૦, સમ.૧૫૮, આવર્. ૧૭૬૪,
૧.પૃ.૨૧૫, આવનિ.૪૨૦-૨૨, | ૧૬. આવભા.૪૦(દીપિકા) પૃ.૭૮, સમ.
વિશેષા.૧૭૭૭-૭૮, તીર્થો.૬૦૨-૮. ૧૫૮, તીર્થો.પ૬૬. ૧૩. સમ.૧૫૮, તીર્થો.૬૦૯. | ૧૭. સમ. ૧૫૯, તીર્થો.૧૧૪૩-૪૪. ૨. વાસુદેવ કહ(૧)નું બીજું નામ.૧ ૧. સમ.૧૫૯, ઉત્તરા.૨૨.૮,૨૫, ૩૧, આવચૂ. ૧.પૃ. ૨૩૫, આચાર્.પૃ.૯૬,૧૧૬,
૧૨૧, ૧૫૫, ૨૧૦-૧૧, ૨૯૬, ૩૩૪, ૩૬ ૨. વાસુદેવઘર (વાસુદેવગૃહ) જ્યાં મહાવીર વિહારમાં રોકાયા હતા તે કુંદાગ સંનિવેશ અને સંગલ ગામમાં આવેલાં વાસુદેવ(૨)નાં ચૈત્યો.
૧. આવયૂ.૧,પૃ.૨૯૩, આવમ.પૃ.૨૮૩. ૨. આવયૂ.૧,પૃ.૨૮૯,આવમ.પૃ.૨૮૦. વાસુપુજ્જ (વાસુપૂજ્ય) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા બારમા તિર્થંકર અને એરવય(૧)માં થયેલા સર્જસ(પ)ના સમકાલીન. તે ચંપા નગરના રાજા વસુપુજ્જ અને તેમની રાણી જયા(૧)ના પુત્ર હતા. તેમની ઊંચાઈ સિત્તેર ધનુષ હતી. તેમનો વર્ણ રક્ત હતો. તેમણે સંસારત્યાગ વખતે અગ્નિ(૩) પાલખીનો ઉપયોગ કર્યો હતો. તેમણે છ સો પુરુષો સાથે શ્રમણ્ય સ્વીકાર્યું હતું.' તેમણે મહાપુરના સુણંદ(૨)ના ઘરે પારણાં કર્યા હતાં. તેમને ચંપા નગરના વિહારગેહ ઉદ્યાનમાં કેવલજ્ઞાન થયું હતું. તેમનું પવિત્ર વૃક્ષ પાટલ છે. તેમના સંઘમાં ૭૨૦૦૦ શ્રમણો હતા અને તેમના નાયક હતા સુહમ્મ(ર), ૧,૦૩,૦૦૦ શ્રમણીઓ હતી અને તેમની નાયિકા હતી ધરણિ(૧).૧૦ સમવાય અનુસાર તેમની આજ્ઞામાં શ્રમણોના બાસઠ ગણો હતા અને દરેક ગણના એક ગણધર હતા. પરંતુ આવસ્મયણિજુતિ અનુસાર છાસઠ ગણો અને તેટલા જ ગણધરો હતા. તે તેમના જન્મસ્થાનમાં બોતેર લાખ વર્ષની ઉંમરે (આમાં રાજકુમાર તરીકેના અઢાર લાખ વર્ષો સમાવિષ્ટ છે) છસો શ્રમણો સાથે મોક્ષ પામ્યા. તે પોતાના પૂર્વભવમાં ઇંદદત્ત(૫) ડતા.૧૪ ૧. સમ. ૧૫૭,આવ,પૃ.૪,નદિ ગાથા | ૪. આવનિ. ૩૭૬, તીર્થો.૩૪૨.
૧૮, વિશેષા.૧૬પ૭, ૧૭૫૮, | ૫. સમ.૧૫૭
આવનિ. ૩૭૦,૧૦૯૨,તીર્થો. ૩૨૫. . ૬. આવનિ.૨૨૧-૩૦, સ્થા.૫૨૦, ૨. આવનિ.૩૮૩,૩૮૫,૩૮૮,તીર્થો. ! સમ.૧૦૯, આવમ.પૃ. ૨૦૪-૭, ૪૭૫, સમ.૧પ૭.
તીર્થો. ૩૯૨. ૩. સમ.૭૦,આવનિ. ૩૭૯ તીર્થો. ૩૬૨. ૭. આવનિ. ૩૨૪, ૩૨૮, સમ.૧૫૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org