________________
૩૧૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩. વારુણી ઉત્તર ગ(૧) પર્વતના રયણસંચય શિખરની અધિષ્ઠાત્રી મુખ્ય દિસાકુમારી.'
૧. જબૂ.૧૧૪, સ્થા.૬૪૩, તીર્થો.૧૫૯, આવહ પૃ.૧૨૨. ૪. વારુણી વરુણોદની અધિષ્ઠાત્રી દેવી. ૧
૧. જીવા. ૧૮૦. વારુણોદ જુઓ વરુણોદ.
૧. જીવા. ૧૮૦. વાલ કાસવ(૧) ગોત્રની સાત શાખાઓમાંની એક
૧. સ્થા.૫૫૧. વાલગ (પાલક, જુઓ પાલગ.૧
૧. વિશેષા. ૧૯૭૮. વાલવાસિ (વ્યાલવાસિમ્) વાનપ્રસ્થ તાપસીનો એક વર્ગ. સંભવતઃ આ અને બિલવાસિ એક છે.
૧. ભગ.૪૧૭. વાલુ સક્ક(૩)ના લોગપાલ જમ(૨)ના આધિપત્ય નીચેનો પરમાહસ્મિય દેવ.'
૧. ભગ. ૧૬૬, સૂત્રચૂ.પૃ.૧૫૪, સૂત્રનિ.૮૧. ૧. વાયુગ (વાલુક) આ અને વાલુ એક છે."
૧. સૂત્રનિ.૮૧. ૨. વાલુગ આ અને વાલુયગામ એક છે.'
૧. વિશેષા. ૧૯૬૩. વાલય (વાલુક) આ અને વાયગ્રામ એક છે. ૧
૧. આવયૂ. ૧.પૃ.૩૧૧. વાલુયગ્ગામ (વાલુકગ્રામ) મહાવીર જયાં ગયા હતા તે ગામ.'
૧. આવનિ ૫૦૮, આવયૂ. ૧.પૃ.૩૧૧, વિશેષા. ૧૯૬૩, આવમ.પૃ.૨૯૧. વાલયમ્હભા વાલુકાપ્રભા) ત્રીજી નરકભૂમિ. તેની લંબરેખાનું માપ એક લાખ અને અઠ્ઠયાવીસ હજાર યોજન છે. સૌથી ઉપર અને સૌથી નીચેના એક એક હજાર યોજના છોડ્યા પછી બચેલા એક લાખ છવ્વીસ હજાર યોજનમાં પંદર લાખ ભવનો છે. તેમાં વસતા નારકી જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાત સાગરોપમ વર્ષનું છે અને જઘન્ય આયુષ્ય ત્રણ સાગરોપમ વર્ષનું છે.* ૧. અત્ત.૯, પ્રજ્ઞા.૪૩,
૩. પ્રજ્ઞા.૪૩. ૨. પ્રજ્ઞા.૪૩.
૪. અનુ. ૧૩૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary:org