________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૦૯
૩. વસુમઈ રસ દેવોના બે ઇન્દ્રો ભીમ(૩) અને મહાભીમમાંથી પ્રત્યેકની રાણીનું નામ. તે બેમાંથી દરેક તેના પૂર્વભવમાં ણાગપુરના શેઠની પુત્રી હતી.
૩
૧. સ્થા.૨૭૩,
૨. ભગવતી ૪૦૬માં પઉમાવતી પાઠ છે.
૩. શાતા.૧૫૩.
વસુમિત્ત (વસુમિત્ર) કૂકડા લડાવવાની રમતનો શોખીન શેઠ.૧
૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૩૭૯.
૧. વસુમિત્તા (વસુમિત્રા) ઈસાણ સ્વર્ગીય ક્ષેત્રના ઇન્દ્રની રાણી. તેના પૂર્વભવમાં તે કોસંબીના શેઠ રમ(૮)ની પુત્રી હતી.૨
૧. ભગ.૪૦૬, સ્થા.૬૧૨.
૨. જ્ઞાતા.૧૫૮.
૨. વસુમિત્તા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના દસમા વર્ગનું સાતમું અધ્યયન.
૧. જ્ઞાતા.૧૫૮.
વસુવમ્મ (વસુવર્મન) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.
૧. કલ્પધ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬.
૧. વહ ણિસઢ(૧) અને આ સમાન છે.
૧
૧. નિર.૫.૩.
૨. વહ વર્ણાિદસાનું ત્રીજું અધ્યયન.
૧. નિ૨.૫.૧.
વહસઇ (બૃહસ્પતિ) જુઓ વહસ્સઇ(૨).૧ ૧. સૂર્યમ,પૃ.૨૯૫.
વહસતિ (બૃહસ્પતિ) જુઓ વહસ્સઇ(૧).૧ ૧. સૂર્ય ૧૦૭.
૧. વહસ્સઇ (બૃહસ્પતિ) વિવાગસુયના પ્રથમ શ્રુતસ્કન્ધનું પાંચમું અધ્યયન.
૧. વિપા.૨.
૨. વહસ્સઇ અઠ્યાસી ગહમાંનો એક.'જુઓ બહસ્સઇ(૧).
૧. જમ્બુશા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ.૭૮-૭૯.
૩. વહસ્સઇ સક્ક(૩)ના લોગપાલ સોમ(૧)ના આધિપત્ય નીચેનો દેવ.
૧. ભગ.૧૬૫.
૪. વહસ્સઇ પુસ્ત નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ.૧
૧. જમ્મૂ.૧૫૭, ૧૭૧, સ્થા.૯૦.
વહસ્સઇદત્ત (બૃહસ્પતિદત્ત) કોસંબીના પુરોહિત સોમદત્ત(૪)નો પુત્ર. તે રાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org