________________
૩૦૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ વસંતસણા (વસન્તસેના) બલદેવ(૨) અચલ(૬) અને વાસુદેવ(૧) તિવિદ(૧)ના રાજયમાં જે સોળ હજા૨ ગણિકાઓ હતી તેમનામાંની એક.'
૧. તીર્થો.૬૦૦. વસહ (વૃષભ, દિનરાતના ત્રીસ મુહુરમાંનું એક. આ શબ્દના અન્યરૂપો છે રિસહર અને ઉસભ(૪).
૧. જબૂ.૧૫૨,સમ.૩૦. ૨. સૂર્ય.૪૭. ૧. વસિટ્ટ (વશિષ્ઠ) સોમણ(૫) પર્વતના વિસિટ્ટફૂડ શિખરનો અધિષ્ઠાતા દેવ.'
૧. જખૂ.૯૭. ૨. વસિટ્ટ તિર્થંકર પાસ(૧)ના આઠ ગણધરોમાંના એક.
૧. સમ.૮, સ્થા.૬૧૭. ૩. વસિટ્ટ ઉત્તરના દીવકુમાર દેવોના ઇન્દ્ર.' તેમને છ મુખ્ય પત્નીઓ છે. તેમનાં નામ ભૂયાણંદ(૧) ની પત્નીઓનાં નામ સમાન છે.
૧. ભગ.૧૬૯, સ્થા.૯૪. ૨. ભગ.૪૦૬, સ્થા.૫૦૮. વસિટ્ટફૂડ (વશિષ્ઠફૂટ) સોમણસ(૫) પર્વતનું શિખર. તેના ઉપર વસિટ્ટ(૧) દેવ વસે છે.
૧. જખૂ.૯૭. ૧. વસુ રાજા મહબ્બલ(૨)નો મિત્ર જેની સાથે તેણે સંસારનો ત્યાગ કરી ગ્રામસ્ય સ્વીકાર્યું હતું.'
૧. જ્ઞાતા.૬૪. ૨. વસુ ધણિઢા નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ.'
૧. જખૂ. ૧૫૭, ૧૭૧, સ્થા.૯૦. ૩. વસુ ણિહર તિસગુત્તના ગુરુ. તે ચૌદ પુત્વ ગ્રન્થોના જ્ઞાનના ધારક હતા.
૧. આવચૂ.૧,પૃ.૪૧૯, નિશીભા.૫૫૯૮, વિશેષા. ૨૮૩૪, સ્થાઅ.પૃ.૪૧૧. ૪. વસુ એક જ વાર અસત્ય બોલવાના કારણે જે રાજાને નરકમાં જન્મ લેવો પડ્યો તે રાજા.
૧. જીવા.૮૯, ભક્ત.૧૦૧, જીવામ-પૃ.૧૨૧, ૫. વસુ મહાવીરના નવમા ગણધર અયલભાયાના પિતા.
૧. આવનિ.૬૪૮, વિશેષા.૨૫૦૯. ૬. વસુ ઈસાણિંદની ઈન્દ્રાણી, "તે તેના પૂર્વભવમાં સાવત્થીના શેઠ રામ(૭)ની પુત્રી
હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org