________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૮૯ છે. તેમના શિખરોનો આકાર ઘોડાની ડોક જેવો છે. મંદર(૩) પર્વત અને સીયા અને સીયા નદીઓ નજીક આ પર્વતોની ઊંચાઈ પાંચ સો યોજન છે અને તેમનું ઊંડાણ પાંચ સો ગભૂતિ છે. પરંતુ શિસઢ (૨) પર્વત અને ખીલવંત(૧) પર્વત નજીક તેમની ઊંચાઈ ચારસો યોજન છે અને તેમનું ઊંડાણ ચાર સો ગભૂતિ છે. તેઓ મહાવિદેહમાં આવેલા છે અને તેમની સંખ્યા વીસ છે-માલવંત(૧), ચિત્તકૂડ(૧), પપ્પાકૂડ(૧), લિવૂડ અને એગસેલ(૨) મંદર(૩) પર્વતની પૂર્વે અને સીયા નદીની ઉત્તરે છે; તિકૂડ, વેસમણકૂડ, અંજણ, માયંજણ અને સોમણ(૫) સીયા નદીની દક્ષિણે છેઃ વિજુષ્પભ(૧), અંકાવઇ (૨), પલ્હાવઈ (૧), આસીવિસ(૨) અને સુહાવહ મંદરની પશ્ચિમે અને સીયા નદીની દક્ષિણે છે; અને ચંદપવ્યય, સૂરપવ્યય, ણાગપāય, દેવાય અને ગંધમાદણ સીયા નદીની ઉત્તરે છે.
૧. સ્થા.૮૭, સ્થાઅ.પૃ.૭૧. ૨. સમ. ૧૦૬, ૧૩૮. ૩. સ્થા.૮૭,૪૩૪,૬૩૭. વચ્ચચૂલા (વર્ગચૂલા) આ અને વચ્ચચૂલિયા એક છે.'
૧. નદિધૂ.પૃ.૫૯. ૧. વ...ચૂલિયા (વર્ગચૂલિકા) અંગબાહિર કાલિએ આગમગ્રન્થ.' જે શ્રમણના શ્રામસ્યપાલનને અગિયાર વર્ષ પૂરા થયા હોય તે શ્રમણ આ ગ્રન્થ ભણવાનો અધિકારી છે. આ ગ્રન્થ અંતગડદસાના આઠ વર્ગોની ચૂલિકા(પરિશિષ્ટ) છે. ૧. ન૮િ.૪૪, પાક્ષિ.પૂ.૪૫, પાક્ષિય. | ૨. વ્યવ.૧૦.૨૫.
પૃ.૬૮, નદિયુ.પૃ.૫૯, નન્દિમ.પૃ. ૩. સ્થાઅ.પૃ.૫૧૩.
૨૦૬, નદિહ પૃ.૭૩. ૨. વન્ગચૂલિયા સંખેવિયરસાનું એક અધ્યયન. ૧
૧. સ્થા. ૭૫૫. વચ્ચસીહ (વર્ગસિંહ) જુઓ વડ્યુસીહ.'
૧. સ.૧૫૭, આવમ.પૃ.૨૨૭. ૧. વગૂ પશ્ચિમ મહાવિદેહની ઉત્તરમાં આવેલો વિજય(૨૩) અર્થાત્ પ્રદેશ. તેનું પાટનગર ચક્કપુરા છે.'
૧. જખૂ. ૧૦૨, સ્થા.૬૩૭, ૬૮૯. ૨. વગુ સક્ક(૩)ના લોગપાલ વેસમણ(૯)નું સ્વર્ગીય વિમાન.'
૧. ભગ.૧૬૫, ૧૭૨ વગુર પુરિમતાલ નગરના શેઠ. તેમની પત્ની હતી ભદ્દા(૨૬). આ શેઠ નિત્ય મલ્લિ(૧)ની મૂર્તિની પૂજા કરતા.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org