________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૮૭ ૨. વઈરોયણ ઇન્દ્ર બલિનું બીજું નામ."
૧. ભગ.૪૦૬, ૫૮૭. વાંસેસિય (વૈશેષિક) એક અજૈન દર્શનશાસ્ત્ર. તેના વિચારકો યા પ્રતિપાદકો પણ આ નામથી જ ઓળખાય છે. રોહગુત્ત(૧)એ છ વઇસેસિયસુત્ત રચ્યાં હતાં. આવસ્મયભાસ વૈશેષિકોએ સ્વીકારેલાં નવ દ્રવ્યો અને સત્તરગુણોની નોંધ લે છે. જુઓ રોહગુર(૧). ૧. ન૮િ.૪૨, અનુ.૪૧, આચાર્.પૃ. | ૧૨૮, ૩૧૧. ૧૯૩, ૩૬૧, આચાશી.પૃ. ૨૦, ૨. આવચૂ.૧.પૃ.૫૮૫, ઉત્તરાયૂ.કૃ.૧૦૦, ૧૪૫, ૧૮૪-૮૫, ૨૨૬-૨૭, આવહ.પૃ.૩૭૫. ૨૩૩, સૂત્રશી.પૃ.૧૪, ૨૨૭-૨૮, ૩. આવયૂ.૧.પૃ.૪૨૬, વિશેષા.૩૦૦૭. ૩૩૮, ૪૨૬, નન્ટિમ.પૃ.૭૨. ૪. આવભા.૧૩૯થી.
આવહ પૃ.૩૨૧, વિશેષાકો પૃ. વાંસેસિયસુત્ત વૈશેષિક નામના અજૈન દર્શનનો છલુઆ (રોહગુત્ત) દ્વારા રચાયેલો ગ્રન્થ. તેમાં છ પ્રકરણો હતાં.'
૧. ઉત્તરાશા.પૃ.૧૭૧, આવયૂ.૧.પૃ.૪૨૬. વંકચૂલ (વક્રચૂડ) એક સદ્ગુણી પુરુષ તરીકે જેને યાદ કરવામાં આવે છે તે રાજકુમાર.'
૧. આવ.પૃ. ૨૭. ૧. વંગ (બ) એક આરિય(આર્ય) દેશ અને મહાવીરના સમયનાં સોળ જનપદોમાંનું એક જનપદ. તેનું પાટનગર તામલિત્તિ હતું. વંગની એકતા દક્ષિણ પશ્ચિમ બંગાળમાં આવેલા વર્તમાન તાલુક (Tamluk)ની આજુબાજુનો પ્રદેશ જેમાં સમાવિષ્ટ છે તે દક્ષિણપૂર્વ બંગાળ સાથે સ્થાપવામાં આવી છે.' ૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩, કલ્પધ. ! ૩. પ્રજ્ઞા.૩૭.
પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. ૪. સ્ટજિઓ.પૃ. ૨૯. ૨. ભગ.૫૫૪.
| ૫. એજન-પૃ.૨૭. ૨. વંગ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક
૧. કલ્પ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. વિંગચૂલિયા (વર્ગચૂલિકા) આ અને વચૂલિયા એક છે.'
૧. વ્યવભા.૧૦.૨૬. વંતર (વ્યત્તર) આ અને વાણમંતર એક છે.'
૧. પ્રશ્ન.૧૫. વંતરી (વ્યન્તરી) વાણમંતર દેવી.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org