________________
૨૭ ૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. અન્ત.૯. ૨. લખણા વાસુદેવ(૨) કહ(૧)ની આઠ પટરાણીઓમાંની એક. તેણે તિસ્થયર અરિટ્રણેમિ પાસે દીક્ષા લીધી, અને વીસ વર્ષ શ્રમણ્યનું પાલન કરી અંતે તે મોક્ષે ગઈ. ૧
૧. અન્ત.૧૦, સ્થા.૬૨૬, આવ.પૃ. ૨૮. ૩. લખણા મહેસણ(૪) રાજાની રાણી અને તિર્થીયર ચંદપ્રહ(૧)ની માતા.'
૧. સમ. ૧૫૭, તીર્થો.૪૭૧, આવનિ.૩૮૩થી. ૪. લખણા આ અને જંબૂદાડિમ રાજા અને સિરિયા(૧) રાણીની પુત્રી લખણજ્જા એક છે. જુઓ ખંડોટ્ટિ.
૧. મનિ.પૃ.૧૬૩થી. લખમણા (લક્ષ્મણા) આ અને લખણા એક છે.'
૧. આવ.૨૮. લચ્છાઈ (લક્ષ્મી) દઢાઉ(૨)ની માતા.૧
૧. જીવા.૮૯, ૧. લચ્છિમઈ (લક્ષ્મીમતી) છઠ્ઠા વાસુદેવ(૧) પુરિસપુંડરીઅની માતા
૧. સ.૧૫૮, તીર્થો ૬૦૩, આવનિ.૪૦૮. ૨. લચ્છિમઈ ચક્કટ્ટિ જય(૧)ની પટરાણી.'
૧. સ.૧૫૮. ૩. લછિમઈ દક્ષિણ રુયગ(૧) પર્વતના શિખર સસિ(૨) ઉપર વસતી મુખ્ય આઠ દિસાકુમારીઓમાંની એક
૧. સ્થા.૬૪૩, જખૂ. ૧૧૪, તીર્થો.૧૫૫, આવહ.પૃ.૧૨૨. લચ્છિવઈ અથવા લચ્છિવતી (લક્ષ્મીવતી) આ અને લછિમઈ એક છે.'
૧. સ્થા. ૬૪૩. ૧. લચ્છી (લક્ષ્મી) પુંડરીય(૭) સરોવરની અધિષ્ઠાત્રી દેવી.
૧. સ્થા.૧૯૭, પ૨૨, ૨. લચ્છી રાયગિહમાં મહાવીર સમક્ષ નાટકપ્રયોગ કરનાર દેવી. બાકીનું વર્ણન સિરિદેવી(પ) મુજબ.
૧. નિર.૪.૧. ૩. લચ્છી પુફચૂલિયાનું છઠું અધ્યયન.
૧. નિર.૪.૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org