________________
૨૭૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ રોહિઅંસાપવાયકુડમાં પડીને, પાછી તે કુંડમાંથી નીકળી આગળ હેમવય(૧)માં વહેતી નદી. તે સદાવાઇ(૧) પર્વત નજીક પશ્ચિમ તરફ વળે છે અને છેવટે પશ્ચિમ લવણ સમુદ્રને મળે છે.
૧. જબૂ.૭૪, સ્થા. ૧૯૭, પર૨, સમ. ૧૪, જીવામ.પૃ.૨૪૪. રોહિયHડ (રોહિતકૂટ) મહાહિમવંત(૩) પર્વતનું શિખર.' આ અને રોહિઆ(૨) એક છે.
૧. જખૂ.૮૧, સ્થા. ૬૪૩. રોહિયા (રોહિતા) જુઓ રોહિઆ.'
૧. સ્થા.૫૨૨. રોહીડ અથવા રોહીડગ (રોહીતક) ધરણ(૬) યક્ષનું ચૈત્ય ધરાવતું પુઢવીવડે ઉદ્યાન અને મણિદત્ત યક્ષનું ચૈત્ય ધરાવતું મેહવણ ઉદ્યાન જે નગરમાં આવેલું હતું તે નગર. તિર્થીયર મહાવીર આ નગરમાં આવ્યા હતા. આ નગરમાં વેસમણદત્ત અને મહબ્બલ(૧૧) રાજ કરતા હતા. દત્ત(૧) શેઠ આ નગરના હતા. આ નગરમાં ગોયમ(૧)એ મહાવીરને દત્તની પુત્રી દેવદત્તા(૨)ના પૂર્વભવનું વર્ણન કરવા વિનંતી કરી હતી. આચાર્ય સિદ્ધત્થ(૭)એ રાજકુમાર વીરંગય(૨)ને આ નગરમાં દીક્ષા આપી હતી. એક ક્ષત્રિયે આચાર્ય કત્તિઅ(પ)ને આ નગરમાં મારી નાખ્યા હતા. આચાર્ય ધમ્મરુઇ(૪) આ નગરમાં પધાર્યા હતા. ગણિકા રોહિણી(૩)આ નગરની હતી. આ નગરની એકતા પંજાબમાં આવેલા રોહતક સાથે સ્થાપવામાં આવી છે.
૧.વિપા. ૩૦, સ્થાએ.પૃ.૫૦૮. | ૬. નિર.૫.૧. ૨. નિર.૫.૧.
૭. સસ્તા.૬૭-૬૮. ૩. વિપા.૩૦.
૮. આવનિ.૧૩૧૩, આવયૂ.૨,પૃ.૨૧૧, ૪. નિર,૫.૧.
આવહ.પૃ.૭૨૩, ૫.વિપા.૩૦.
૯. લાઇ.પૂ.૩૨૮.
લઉસ (લકુશ) એક અણારિય(અનાર્ય) દેશ જયાંથી કન્યાઓને રાજકુળોનાં અન્તઃપુરોમાં દાસીઓ તરીકે કામ કરવા લાવવામાં આવતી હતી.'
૧. ભગ.૩૮૧, જ્ઞાતા. ૧૮, પ.૩૩, જખૂ. ૪૩. લઓસ જુઓ લવસ.૧
૧. પ્રજ્ઞા.૩૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org