________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. જમ્મૂ.૭૪.
૨. રોહિઅંસા પઉમદ્દહમાંથી નીકળતી નદી. આ અને રોહિયંસા(૨) એક છે.૧
૧. જમ્મૂ.૭૪.
૨૬૮
રોહિઅંસાપવાયકુંડ (રોહિતાંશાપ્રપાતકુણ્ડ) ચુલ્લહિમવંતના પર્વતાળ પ્રદેશમાંથી મેદાનની સમતળ જમીન પર ઊતરી આવતી રોહિઅંસા(૨) નદીના પાણીથી બનેલું સરોવર. આ સરોવરની ઉત્તરની બાજુએથી નદી પુનઃ નીકળે છે અને આગળ હેમવય(૧)માં વહે છે. આ સરોવરની લંબાઈ અને પહોળાઈ એકસરખી એક સો વીસ યોજન છે. તેની પરિમિતિ ૩૮૦૨ યોજનથી થોડીક ઓછી છે. તેની ઊંડાઈ દસ યોજન છે. રોહિઅંસા(૧) દ્વીપ આ સરોવરની મધ્યમાં આવેલો છે.
૧. જમ્મૂ.૭૪.
રોહિઅંસાવવાયકુંડ (રોહિતાંશાપ્રપાતકુંડ) આ અને રોહિઅંસાપવાયકુંડ એક છે.
૧. જમ્મૂ.૭૪.
રોહિડઅ અથવા રોહિડગ (રોહિતક) જુઓ રોહીડઅ.૧
૧. આવહ.પૃ.૭૨૩, આવચૂ.૨.પૃ.૧૧૧.
રોહિણિય (રૌહિણિક) રાયગિહનો ચોર. તેણે તિત્શયર મહાવીર પાસે દીક્ષા લીધી હતી.
૧. વ્યવમ.૪.પૃ.૬૮.
રોહિણિયા (રોહિણિકા) રાયગિહના શેઠ ધણ(૬)ના ચોથા દીકરા ધણરખિય(૧)ની પત્ની. શેઠની બધી પુત્રવધૂઓમાં તે શ્રેષ્ઠ સાબિત થઈ.
૧, શાતા.૬૩.
૧. રોહિણી ણાયાધમ્મકહાના પ્રથમ શ્રુતસ્કન્ધનું સાતમું અધ્યયન.
૧. જ્ઞાતા.૫, સમ.૧૯, જ્ઞાતાઅ.પૃ.૧૦.
૨. રોહિણી ભરહ(૨) ક્ષેત્રના પંદરમા ભાવી તિર્થંકર ણિપુલાઅનો પૂર્વભવ.
૧. સમ.૧૫૯.
૧
૩. રોહિણી રોહિડગ નગરની વૃદ્ધ વેશ્યા. જુઓ ધમ્મરુઇ(૪) તેના ઉપરના ટિપ્પણ સાથે.
૧. આવચૂ.૨.પૃ.૨૧૧, આનિ.૧૩૧૩, આવહ.પૃ.૭૨૩.
ર
૪. રોહિણી વસુદેવની પત્ની અને બલદેવ(૧)ની માતા. તે અરિષ્ટપુરના રાજા રુધિરની પુત્રી હતી અને રાજકુમાર હિરણ્યનાભની બેન હતી.
3
Jain Education International
૧
For Private & Personal Use Only
www.jainelibrary.org