________________
૨ ૬૧
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. સ્થા.૫૦૭. ૧. સૂય (રૂપ) દીવકુમાર દેવોના બે ઇન્દ્રો છે–પુણ(૩) અને વિસિટ્ટ(૨), તે બેમાંના દરેકના આધિપત્ય નીચેના લોગપાલનું નામ.૧
૧. ભગ.૧૬૯, સ્થા. ૨૫૬. ૨. ર્ય (રૂક) એક અણારિય (અનાર્ય) દેશ અને તેની પ્રજા.'
૧. સૂત્રશી.પૃ.૧૨૩. રૂયંસ (રૂપાંશ) દીવકુમાર દેવોના બે ઇન્દ્રો પુણ(૩) અને વિસિટ્ટ(૨)માંથી દરેકના આધિપત્ય નીચેના લોગપાલનું નામ. તેમનું બીજું નામ સુર્ય(૧) પણ છે. ૧. સ્થા.૨૫૬.
૨. ભગ.૧૬૯. ૧. સૂર્યાસા (રૂપાશા) ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના ચોથા વર્ગનું ત્રીજું અધ્યયન.
૧. જ્ઞાતા.૧પ૨. ૨. સૂર્યાસા ઉત્તરના ભાગકુમાર દેવોના ઈન્દ્ર ભૂયાણંદ(૧)ની મુખ્ય પત્ની. તે તેના પૂર્વભવમાં ચંપા નગરના સૂયગ(૧) શેઠની પુત્રી હતી. તેને સુયગજસા નામે પણ ઓળખવામાં આવતી હતી.
૧. ભગ.૪૦૬, સ્થા.૫૦૮. ૨. જ્ઞાતા.૧૫૨. ૩. તીર્થો.૧૬૩. ૩. સૂર્યાસા આ અને રૂઆસિઆ એક છે.
૧. સ્થા.૨૫૯, ૫૦૭. રૂયકત (રૂપકાંત) ઇન્દ્રો પુણ(૩) અને વિસિટ્ટ(૨)માંથી પ્રત્યેકના આધિપત્ય નીચે રહેલા લોગપાલનું નામ.૧
૧. સ્થા. ૨૫૬, ભગ.૧૬૯. ૧. સૂયકતા (રૂપકાન્તા) ઉત્તરના ભાગકુમાર દેવોના ઇન્દ્ર ભૂયાણંદ(૧)ની મુખ્ય પત્ની. તેના પૂર્વભવમાં તે ચંપા નગરના રૂયગ(૧) શેઠની પુત્રી હતી.”
૧. સ્થા.પ૦૮, ભગ.૪0૬. ૨. જ્ઞાતા.૧૫૨. ૨. સૂયકતા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના ચોથા વર્ગનું પાંચમું અધ્યયન.'
૧. જ્ઞાતા. ૧૫૨. ૩. રૂયકતા એક મુખ્ય દિસાકુમારી દેવી.'
૧. સ્થા. ૫૦૭. ૧. સૂયગ(રૂપક) ચંપા નગરના શેઠ જેમની પુત્રીઓ હતી - સૂર્યાસા(૧), ર્યકંતા(૧), સૂયગાવતી, રૂયપ્પભા, સૂયા(૩), વગેરે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org