________________
૨૩૨
પત્નીઓની દરેક પર્વત ઉપર ચાર રાજધાનીઓ છે.
૧. સ્થા.૩૦૭, ૭૨૫, જમ્મૂ.૧૧૮, આવચૂ.૧.પૃ.૧૪૪, ભગ.૫૪૭, રાજ.૪૮. રઇકરગપન્વય (રતિકકપર્વત) આ અને રઇકરગ એક છે.
૧
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. આવચૂ.૧.પૃ.૧૪૪.
રઇપિયા અથવા રઇમ્પિયા (રતિપ્રિયા) આ અને રઇપ્પભા એક છે.
૧. ભગ.૪૦૬, શાતા.૧૫૩.
રઇપ્પભા (રતિપ્રભા) જુઓ રતિપ્પભા.૧
૧. સ્થા.૨૭૩.
રઇવક્ક (રતિવાક્ય) દસવેયાલિયની બે ચૂલિકાઓમાંની એક ચૂલિકા.૧ ૧. નિશીચૂ.૩.પૃ.૪૫૦.
રઇસેણા (રતિસેના) કિÇ૨(૨) દેવોના બે ઇન્દ્રો કિષ્ણર(૧) અને કિંપુરિસ(૧)માંથી દરેકની એક એક મુખ્ય પત્નીનું નામ. બીજે સ્થાને તેનું નામ વઇરસેણા(૨) આપવામાં આવ્યું છે.
૧
૧. સ્થા.૨૭૩, ભગ.૪૦૬.
૨. જ્ઞાતા.૧૫૩
૧. રંભા (રમ્ભા) અસુરકુમાર દેવોના ઇન્દ્ર બલિ(૪)ની પાંચ મુખ્ય પત્નીઓમાંની એક.૧
૧. સ્થા.૪૦૩, ભગ.૪૦૬, જ્ઞાતા.૧૪૯.
૨. રંભા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધનું ત્રીજું અધ્યયન.
૧. જ્ઞાતા.૧૫૦.
૧. ૨ક્ષ (૨ક્ષ) આચાર્ય ણખત્ત(૨)ના શિષ્ય અને ણાગ(૭)ના ગુરુ. તેમનો રખિય(૧) સાથે ગોટાળો ન કરવો જોઈએ, કેટલાક ટીકાકારોએ આવો ગોટાળો કર્યો છે. ૧. કલ્પ (થેરાવલી). ૭, કલ્પવિ.પૃ.૨૬૪.
૨. ૨ક્ષ વેસમણ(૯)ના આધિપત્ય નીચેનો એક દેવ.૧
૧. ભગ.૧૬૮.
રતિયા (રક્ષિતા) રાયગિહના શેઠ ધર્ણો(૬)ના પુત્ર ધણગોવ(૧)ની પત્ની.૧
૧. જ્ઞાતા.૬૩.
૧. રક્ષસ (રાક્ષસ)વાણમંતર દેવોનો એક પેટાભેદ. ભીમ(૩) અને મહાભીમ(૧) તેમના ઇન્દ્રો છે.૧
૧.
ઉત્તરા.૩૬.૨૦૬, પ્રજ્ઞા.૪૭, પ્રશ્ન.૧૫, આવચૂ.૫.પૃ.૨૫૩, સૂત્ર.૧.૧૨ ૧૩, મ. ૫૬૧, નિશીભા.૩૩૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org