________________
૨ ૧૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ માલુકા અથવા માલગા (માલુકા) ઉજ્જણીના અંબરિસિની પત્ની."
૧. આવનિ.૧૨૯૫, આવયૂ. ૨.પૃ. ૧૯૬, આવહ.પૃ.૭૦૮. માલુજ્જણિ (માલઉજ્જૈણી) આ અને ઉજ્જણી એક છે.'
૧. ઓઘનિ. ૨૬, ઓઘનિદ્રો પૃ.૧૯. માલયાકચ્છ (માલુકાકચ્છ) મેંઢિયગામની ઉત્તરપૂર્વમાં આવેલું વન. મહાવીર પિત્તજવરથી પીડાય છે એ સમાચાર સાંભળી આ વનમાં શ્રમણ સહ(૧) રડી પડ્યા હતા.'
૧. ભગ.૫૫૭, સ્થાઅ.પૃ.૪૫૭. માસ (માષ) એક અણારિય(અનાર્ય) દેશ અને તેની પ્રજા. આ અને પાસ(૨) એક છે.માષ દેશનો ઉલ્લેખ પુરાણોમાં પણ છે. ૧. પ્રશ્ન-૪, પ્રજ્ઞા.૩૭.
૨. સ્ટજિઓ.પૃ. ૨૨, ૩૪. માસપુરી (માષપુરી) આર્યદેશ વટ્ટનું પાટનગર.
૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ. ૧૨૩. માસપૂરિઆ માસપૂરિકા) ઉદ્દેહગણ(૨)ની શાખા.'
૧. કલ્પ.પૃ. ૨૨૯. માસવર્ણિવલ્લી (માકપર્ણિવલ્લિ) વિયાહપષ્ણત્તિના તેવીસમા શતકનો પાંચમો વર્ગ. તેમાં દસ અધ્યયન છે.'
૧. ભગ. દ૯૨. ૧. માહણ (બ્રાહ્મણ) માહણ અને સમણ(૧) એ ક્રમશ: વૈદિક અને અવૈદિક એવી પ્રાચીન ભારતની બે મુખ્ય પરંપરાઓમાંની એક. ૧ માહણોનો ઉલ્લેખ પૃથ્વી ઉપરના દેવો (ભૂદેવો) તરીકે કરવામાં આવેલ છે. “માહણ' શબ્દની સમજુતી અનેક રીતે આપવામાં આવી છે. ૧. આચા.૧.૯.૪.૧૧, સૂત્ર.૧.૧.૬, ૩, નિશીભા.૪૪૨૩, આચાચૂ.પૃ.૫, સૂત્રશી. સ્થા.૪૧૫, પિંડનિ.૪૪૪.
પૃ.૩૫, ૨૬ ૩, ઉપાઅ.પૃ.૪૦, સ્થાઅ.પૃ. ૨. પિડનિ. ૪૪૮.
૩૧૨, ભગઅ.પૃ.૮૯-૯૦, કલ્પસં.પૃ.
૩૫. ૨. માહણ કમ્મવિવાગદશાનું પાંચમું અધ્યયન.' વર્તમાનમાં આ અધ્યયનનું નામ બહસ્સઈ છે.
૧. સ્થા.૭૫૫. માહણકુંડ (બ્રાહ્મણકુણ્ડ) જુઓ માહણકુંડગ્રામ.'
૧. વિશેષા.૧૮૩૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org