________________
૨૦૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમ વર્ષનું છે, તેઓ પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને એક હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.'
૧. સમ.૧. ૧. માતંગ (માતા) અંતગડદસાનું બીજું અધ્યયન. તે હાલ અસ્તિત્વમાં નથી.” ૧. સ્થા.૭૫૫.
૨. સ્થાએ.પૃ.૫૦૯. ૨. માતંગ કાલિકેય દેશ જેવો જ દેશ.૧
૧. આવયૂ.૧.પૃ. ૧૬૨. ૩. માતંગ તિર્થીયર પાસ(૧)ના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ. તેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.'
૧. ઋષિ.૨૬, ઋષિ(સંગ્રહણી). ૪. માતંગ એક જખ.
૧. આવ.પૃ. ૧૯. માતંજણ (માત્રાજન) જુઓ માયંજણ.'
૧. સ્થા.૩૦૨. માયંગ (માત૬) જુઓ માતંગ(૩)."
૧. ઋષિ (સંગ્રહણી) માયંજણ (માત્રાજન) મહાવિદેહના મંગલાવઈ (૧) અને રમણિજ્જ(૨) પ્રદેશો (વિજયો) વચ્ચે આવેલો એક વખાર પર્વત. તે મંદર(૩) પર્વતની પૂર્વે અને સીયા નદીના દક્ષિણ કાંઠા ઉપર આવેલો છે. ૧. જબૂ.૯૬ .
૨. સ્થા.૩૦૨, ૪૩૪, ૬૩૭. માયંડિય (માકદિક) આ અને માગુંદિય એક છે.'
૧. ભગ.૬૧૬. માયંદી (માકન્દી) જુઓ માગંદી.૧
૧. જ્ઞાતા.૫. માર પંકધ્ધભા નરકભૂમિમાં આવેલ એક મહાણિરય.
૧. સ્થા.૫૧૫. માલંકાર ઇન્દ્ર બલિના ગજદળનો સેનાપતિ.'
૧. સ્થા.૪૦૪. માલય (માલવ) જુઓ માલવ.'
૧. સૂત્રશી.પૃ. ૧૨૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org