________________
૧૬૯
આગમગત પ્રાકૃત વિશેષનામોને કોશ ૮. મહાકાલ વેલંબ(૧) અને ભિંજણ(૩) વાઉકુમાર દેવોના બે ઈન્દ્રમાંથી દરેક ઇન્દ્રના આધિપત્ય નીચેના લોગપાલનું નામ."
૧. ભગ.૧૬૯, સ્થા. ૨૫૬. ૯. મહાકાલ પિસાય દેવોના બે ઇન્દ્રોમાંનો એક.' તેને કમલા(૧), કમલપ્પભા(૧), ઉપ્પલા(૪) અને સુદંસણા(૪) રાણીઓ છે. જુઓ કાલ(૪). ૧. ભગ.૧૬૯.
૨. ભગ.૪૦૬, જ્ઞાતા.૧૫૪. ૧૦. મહાકાલ કેઉઅ(ર)નો અધિષ્ઠાતા દેવ.
૧. સ્થા. ૩૦૫. ૧૧. મહાકાલ અઠ્ઠયાસી ગહમાંનો એક.૧
૧. સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦, જમ્મુશા.પુ.પ૩૪-૩૫, સૂર્યમ.પૃ. ૨૯૫-૯૬, સ્થા.૭૮-૭૯. ૧૨. મહાકાલ સક્ક(૩)ના લોગપાલ જમ(૨)ના આધિપત્ય નીચે રહેલો એક દેવ, ૧ તે દેવોના પરમાહમ્પિય વર્ગનો છે.
૧. ભગ.૧૬૬, સૂત્રપૂ.પૃ.૧૫૪. ૨. સમ.૧૫. ૧. મહાકાલી અંતગડદસાના આઠમા વર્ગનું ત્રીજું અધ્યયન. ૧
૧.અત્ત. ૧૭. ૨. મહાકાલી સેણિઅ(૧) રાજાની પત્ની. તેણે તિર્થીયર મહાવીર પાસે દીક્ષા લીધી હતી અને તે દસ વર્ષ શ્રમણ્ય પાળી મોક્ષે ગઈ હતી.'
૧. અત્ત. ૧૯, ૨૬. મહાકાસવ (મહાકાશ્યપ) પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારાયેલ એક અજૈન ઋષિ, તે અરિટ્ટસેમિના તીર્થમાં થઈ ગયા. ૧
૧. ઋષિ.૯, ઋષિ. (સંગ્રહણી). મહાકિહા (મહાકૃષ્ણા) રત્તા(૧) નદીને મળતી નદી. ૧
૧. સ્થા.૪૭૦. * મહાકુમુદ મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમ વર્ષનું છે. તેઓ સત્તર પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને સત્તર હજાર વર્ષે એક જ વાર ભૂખ લાગે છે. ૧ - ૧, સમ, ૧છે. મહાગહ (મહાગ્રહ) મહાગણનો અર્થ ગ્રહ છે. અયાસ ગ્રહો છે. મહાગહનું બીજું નામ ગહ છે.
૧. ભગ. ૪૮૬ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org