________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૬ ૭ નદીની ઉત્તરે, પમ્પકૂડ(૧) પર્વતની પશ્ચિમે અને ગાહાવઈ નદીની પૂર્વે આવેલો છે. તેની રાજધાની રિટ્ટા(૩) છે.
૧. જખૂ.૯૫, સ્થા.૬૩૭. ૩. મહાકચ્છ મહાવિદેહમાં આવેલા મહાકચ્છ પ્રદેશનો અધિષ્ઠાતા દેવ.'
૧. જખૂ.૯૫. ૪. મહાકચ્છ મહાવિદેહમાં આવેલા પર્વત પમ્પકૂડ(૧)નું શિખર."
૧. જમ્મુ.૯૫. ૧. મહાકચ્છિા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું સત્તાવીસમું અધ્યયન, ૧
.
૧, જ્ઞાતા.૧૫ 3,
૨. મહાકચ્છા ણાગપુરના એક શેઠની પુત્રી. તેણે સંસારનો ત્યાગ કરી તિર્થીયર પાસ(૧) પાસે દીક્ષા લીધી હતી. મૃત્યુ પછી તે વાણમંતર મહોરગ દેવોના ઇન્દ્ર અતિકાયની રાણી બની. મહાકાયની રાણીનું પણ આ જ નામ છે.'
૧. જ્ઞાતા.૧૫૩, ભગ.૪0૬, સ્થા. ૨૭૩. ૧. મહાક૭ (મહાકૃષ્ણ) હિરયાવલિયા(૧)નું છઠું અધ્યયન.'
૧. નિર.૧.૧. ૨. મહાકણહ રાયગિહના રાજા સેણિઅ(૧)નો પુત્ર. તેનું વર્ણન કાલ(૧)ના વર્ણન જેવું જ છે. ૧
૧. નિર.૧.૧, ૧. મહાકહા (મહાકૃષ્ણા) અંતગડદસાના આઠમા વર્ગનું છઠું અધ્યયન."
૧. અત્ત.૧ ૩. ૨. મહાકહા સેણિઅ(૧) રાજાની પત્ની. ચંપા નગરીમાં તિર્થીયર મહાવીરે તેને દીક્ષા આપી હતી. તેર વર્ષનું શ્રમણજીવન પાળી તે મોક્ષે ગઈ હતી. ૧. અત્ત. ૨૨
૨. એજન. ૨૬, મહાકપ્નસુત અથવા મહાકપ્પસર (મહાકલ્પસૂત્ર) આ અને મહાકપ્પસુય એક છે. ૧
૧. નન્ટિયુ.પૃ. ૭૦, નિશી. ૨ પૃ. ૨૩૮, નિશીયૂ.૪,પૃ.૯૬, ૨૨૪. ૧. મહાકપ સુય (મહાકલ્પવ્રુત) છેયસુત્તમાં સમાવેશ પામેલો એક કાલિઆ આગમગ્રન્થ.' આજે તે અસ્તિત્વમાં નથી. બધા ટીકાકારોએ તેને એક છેયસુત્ત કમ્પ(૧)થી અર્થાત્ જેની બૃહત્કલ્પસૂત્ર નામથી પ્રસિદ્ધિ છે તે ગ્રન્થથી જુદો વધારાનો ગ્રન્થ ગણી ગણતરીમાં લીધો છે. આ બાબતે ચૂર્ણિકારે કોઈ ખાસ વાત કહી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org