________________
૧ ૬૪
આગમગત પ્રાકૃત વિશેષ નામનો કોશ ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૪૩. ૫. મહબ્બલ એરવય(૧) ક્ષેત્રના તેવીસમા ભાવી તિર્થંકર.૧ તિત્વોગાલી આ સંદર્ભમાં સકોસલનો ઉલ્લેખ કરે છે. ૧. સમ. ૧૫૯.
૨. તીર્થો. ૧૧૨૧. ૬. મહબ્બલ આ અને મહાબલ(૧) એક છે. ૧
૧. સ્થા.૬૧૬ . ૭. મહબ્બલ સામેઅને રાજા . તેની પાસે બે કલાકારો હતા – વિમલ(૫) અને પભાસ(૨).૧
૧. આવયૂ. ૨.પૂ.૧૯૪, આવનિ.૧૨૯૨. ૮. મહબ્બલ પુરિમતાલ નગરનો રાજા. તેણે છળકપટથી અભગ્નસણ(૨)ને ગિરફતાર કરી ક્રૂર રીતે મારી નાખ્યો હતો.'
૧. વિપા.૧પથી આગળ. ૯. મહબ્બલ વિવાગસુયના બીજા શ્રુતસ્કન્ધનું સાતમું અધ્યયન.'
૧. વિપા.૩૩. ૧૦. મહબ્બલ મહાપુરના રાજા બલ(૩) અને રાણી સુભદ્દા(દ)નો પુત્ર. રત્તવઈ(૪) વગેરે તેની પત્નીઓ હતી. તેણે તિવૈયર મહાવીર પાસે દીક્ષા લીધી. તે પોતાના પૂર્વભવમાં મણિપુરનો શેઠ ણાગદત્ત(૪) હતો.'
૧. વિપા. ૩૪ ૧૧. મહબ્બલ રોહીડગ નગરનો રાજા, રાણી પઉમાવઈ (૩)નો પતિ અને રાજકુમાર વિરંગય(ર)નો પિતા.૧
૧. નિર.૫.૧. ૧. મહમરુયા (મહામરુતા) અંતગડદયાના સાતમા વર્ગનું સાતમું અધ્યયન.'
૧. અત્ત. ૧૬. ૨. મહમરુયા રાયગિહના રાજા સેણિઅ(૧)ની પત્ની. તે તિર્થીયર મહાવીર પાસે દીક્ષા લઈ મોક્ષે ગઈ.'
૧. અન્ત. ૧૬. મહમાણસિઆ મહામાનસિકા) એક દેવી. ૧
૧. આવ.પૃ. ૧૯. ૧. મથા (મહતી) અંતગડદસાના સાતમા વર્ગનું પાંચમું અધ્યયન. ૧
૧, અન્ત, ૧૬ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org