________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
ગ્રન્થ હતો. જુઓ પઇણગ.
૧.મર.૬૬૩.
૨. એજન.૬૬૦થી આગળ.
૧
3
મરટ્ટ અથવા મરહટ્ટ (મહારાષ્ટ્ર) એક મિલિમ્બુ દેશ જેને રાજા સંપઇએ શ્રમણોના વિહાર માટે યોગ્ય બનાવી તેને તેવો ઘોષિત કર્યો હતો. આ દેશમાં ણીલકંબલો બહુ જ મોંઘી હતી. આ દેશમાં મઘની દુકાનને તેના ઉપર ફરકાવવામાં આવતી ધજા ઉપરથી જાણી શકાતી હતી." સાયવાહણ રાજાના શાસનકાળમાં ‘સમણપૂયા’ નામનો ઉત્સવ આ દેશમાં શરૂ થયો.” આ પ્રદેશના લોકો વાચાળ ન હતા (અવોગિલ્લ). મરહઢની એકતા ઉપરના ભાગની ગોદાવરીના પાણીથી પોષાતા મરાઠા દેશ સાથે સ્થાપવામાં આવી છે. તે ગોદાવરી અને કૃષ્ણાની વચ્ચે આવેલો પ્રદેશ હતો.
૧.પ્રશ્ન.૪.
9
૨. બૃક્ષે.૩૮૪, આવચૂ.પૃ.૨૩૩. ૩. બૃસે.૯૨૧,૧૬૭૦,દશચૂ.પૃ.
૨૫૦.વ્યવભા.૩.૩૪૫.
૩. એજન.૬૬૧-૬૬૩. ૪. એજન.૬૬૧.
Jain Education International
૫. એન.૯૮૫.
૬. નિશીચૂ.૩.પૃ.૧૩૧.
૭. વ્યવભા.૭.૧૨૬.
૮. જિઓડિ.પૃ.૧૧૮.
૪. બૃક્ષ.૧૦૭૪.
રિઇ (મરીચિ) જુઓ મરીઇ.
૧. આનિ.૩૪૭, આવભા.૩૬(દિપીકા)પૃ.૭૫, આવચૂ.૧.પૃ.૪૮૫.
૧
3
મરીઇ (મરીચિ) ચકકવિટ્ટ ભરહ(૧) અને તેની પત્ની વમ્મા(૨)નો પુત્ર, તિત્થયર ઉસહ(૧)નો પૌત્ર, અને તિત્યયર મહાવીરનો પૂર્વભવ. તેના શરીરમાંથી કિરણો જેવો પ્રકાશ નીકળતો હોવાથી તેનું નામ મરીઇ (મરીચિ) પાડવામાં આવ્યું હતું. તેણે તિત્ફયર ઉસભ પાસે દીક્ષા લીધી, અગિયાર અંગ(૩) આગમગ્રન્થો ભણ્યો, પરંતુ તે ચુસ્તપણે સમ્યગ્માર્ગનું પાલન કરી શક્યો નહિ અને એક પાખંડી જેવું જીવન જીવ્યો. તિત્શયર ઉસભે ભવિષ્ય ભાખ્યું હતું કે ભવિષ્યમાં મરીઇ વાસુદેવ(૧) તિવિદ્ય તરીકે, ચક્કવટ્ટિ પિયમિત્ત(૧) તરીકે અને છેલ્લે તિત્ફયર મહાવીર તરીકે જન્મ લેશે. તેણે રાજકુમાર કવિલ(૩)ને દીક્ષા આપી હતી જે તેનો એકમાત્ર શિષ્ય હતો." મૃત્યુ પછી તે બંભ સ્વર્ગીય ક્ષેત્રમાં દેવ તરીકે જન્મ્યો. તે પછી તેણે કોલ્લાગ(૨) સંનિવેશમાં બ્રાહ્મણ કેસિય(૧) તરીકે જન્મ ધારણ કર્યો, ઇત્યાદિ ઇત્યાદિ.
૧. આનિ.૧૪૮-૪૯,૩૧૩,આવવ્યૂ. ૧.પૃ.૧૨૮, વિશેષા.૧૫૬૧-૬૨, આચાચૂ.પૃ.૩૭૪,કલ્પવિ.પૃ.૧૯, કલ્પ૧.પૃ.૩૬, આવહ.પૃ.૧૪૯.
૨. આવચૂ.૧.પૃ.૧૮૨. ૩. આવિન.૩૪૪થી, આવચૂ.૧.પૃ.
૨૧૧,આવભા.૩૬-૩૭,વિશેષા.
૧૭૨૪થી.
૧૫૫
For Private & Personal Use Only
www.jainelibrary.org