________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૩૩ પાર આવેલો દ્વીપ,
૧. અનુછે.પૃ.૯૧. ભયગા (ભુજગા) જુઓ ભુયંગા."
૧. સ્થા. ૨૭૩, જ્ઞાતા.૧૫૩. ભૂઇલ (ભૂતિલ) તોસલિ(૧) ગામમાં એક દેવના ત્રાસમાંથી મહાવીરને બચાવનાર જાદુગર. ૧
૧. આવનિ.૫૧૦, આવચૂ.૧.પૃ.૩૧૨, આવમ.પૃ.૨૯૨. ભૂતગુહ જુઓ ભૂયગુહ.'
૧. આવયૂ.૧,પૃ.૪૨૪. ભૂતગુહા મહુરા(૧) પાસે આવેલી ગુફા. તેમાં વાણમંતર દેવનું ચૈત્ય હતું. અહીં અજ્જરખિય(૧) આવ્યા હતા.'
૧. આવચૂ.૧.પૃ.૪૧૧. ભૂતતલા (ભૂતતડાગ) જુઓ ભરુઅચ્છ.'
૧. બૃભા.૪૨૨૨. ભૂતભદ્ર (ભૂતભદ્ર) ભૂય(૧) દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.'
૧. સૂર્યમ.પૃ.૨૮૫. ભૂતમહાભદ્ર (ભૂતમહાભ૬) ભૂય(૧) દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક. ૧
૧. સૂર્યમ.પૃ.૨૮૫. ભૂતમહાવર ભૂતો સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧
૧. સૂર્યમ.પૃ.૨૮૫. ભૂતવર ભૂતોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧
૧. સૂર્યમ.પૃ. ૨૮૫. ભૂતોદ ભૂય(૧) દ્વીપને ઘેરીને આવેલો સમુદ્ર. આ સમુદ્રને ઘેરીને વલયાકારે આવેલો દ્વીપ સયંભૂરમણ(૧) છે. આ સમુદ્રના અધિષ્ઠાતા બે દેવો ભૂતવર અને ભૂતમહાવર છે. ૧. સૂર્ય. ૧૦૩.
૨. સૂર્યમ.પૃ.૨૮૫. ભૂમહ જુઓ ભોમ.
૧. સમ.૩૦. ભૂમિવિયાહપણત્તિના વીસમા શતકનો આઠમો ઉદ્દેશક. ૧
૧. ભગ.૬૬ ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org