________________
૧૧૮
૭. ભદ્દા રાયગિહના ઇસિદાસ(૨) અને પેલ્લઅ(૧)ની માતા.૧
૧. અનુત્ત.૬.
૮. ભદ્દા સાએયના રામપુત્ત(૨) અને ચંદિમા(૨)ની માતા.
૧. અનુત્ત.૬.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૯. ભદ્દા વાણિયગામના પેઢાલપુત્ત(૪) અને પિમિાઇઅ(૨)ની માતા.૧
૧. અનુત્ત.૬.
૧૦. ભદ્દા હત્થિણાપુરના પુટ્ટિલ(૨)ની માતા.
૧. અનુત્ત.૬, સ્થાઅ.પૃ.૪૫૬.
૧
૧૧. ભદ્દા સા ંજણી નગ૨ના શેઠ સુભદ્દ(૨)ની પત્ની. તે સગડ(૨)ની માતા હતી. ૧. વિપા.૨૧, સ્થાન પૃ.૫૦૭.
૧૨. ભદ્દા વિજયપુરના રાજા વાસવદત્તના પુત્ર રાજકુમાર સુવાસવ(૨)ની પટરાણી.૧
૧. વિપા.૩૪.
૧૩. ભદ્દા રાયગિહના શેઠ ધણ(૧)ની પત્ની અને સુંસુમા(૨) અને તેના પાંચ ભાઈઓની માતા.૧
૧. જ્ઞાતા.૧૩૬, ઉત્તરાક,પૃ.૪૫૬.
૧૪. ભદ્દા ચંપાના શેઠ જિણદત્ત(૨)ની પત્ની અને સાગર(૪)ની માતા.૧
૧. શાતા.૧૧૦.
૧૫. ભદ્દા ચંપાના શેઠ સાગરદત્ત(૨)ની પત્ની અને સુહુમાલિયાની માતા.
૧
૧. શાતા.૧૦૯.
1
૧૬. ભદ્દા રાયગિહના શેઠ ધણ(૧૦)ની પત્ની અને દેવદિણની માતા. તેને પુત્રપ્રાપ્તિ માટે નાગદેવ, ભૂતદેવ, યક્ષદેવ વગેરેની મૂર્તિઓની પૂજા કરવી પડતી હતી.
ર
૧. શાતા.૩૩,૩૭.
૨. એજન.૩૬.
૧૭. ભદ્દા રાયગિહના શેઠ ધણ(૬)ની પત્ની, તેને ચાર પુત્રો હતા.
૧. શાતા.૬૩.
૧૮. ભદ્દા તૈયલિપુરના સોની કલાદની પત્ની અને પોટ્ટિલાની માતા.
૧. શાતા.૯૬.
૧૯. ભદ્દા તૈયલિપુરના મંત્રી તેયલિ(૩)ની પત્ની. તેયલિપુત્ત તેમનો પુત્ર હતો.
૧. શાતા.૧૦૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org