________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૦૯ ૧. નન્ટિ.૪૨. બુદ્ધસાસણ (બુદ્ધશાસન) એક વિધર્મી ઉપદેશ. તેની એકતા બુદ્ધવયણ સાથે સ્થાપવામાં આવી છે.
૧. અનુ.૪૧. ૧.બુદ્ધિપુષ્કચૂલા(૪)નું પાંચમું અધ્યયન.'
૧. નિર.૪.૧. ૨. બુદ્ધિ તિર્થીયર મહાવીર સમક્ષ નાટ્યપ્રયોગ કરનાર દેવી. તેના પૂર્વભવમાં તે શેઠની દીકરી હતી. તેણે સંસારનો ત્યાગ કરી તિર્થીયર પાસ(૧) પાસે દીક્ષા લીધી હતી અને તે શ્રમણી પુફચૂલા(૧)ની શિષ્યા બની હતી.
૧. નિર.૪.૫, સ્થા.૧૯૭, ૧૨૨. ૩. બુદ્ધિ રુધ્ધિ પર્વતનું શિખર.'
૧. જખૂ. ૧૧૧, સ્થા. ૬૪૩. બુધ આ અને બુહ(૨) એક છે.'
૧. સૂર્ય.૧૦૭. ૧.બુહ(બુધ) લોગપાલ સોમ(૧)ના આધિપત્યમાં રહેલો એક જોઇસિય દેવ. તે અને બુહ(૨) એક લાગે છે. ૧. ભગ.૧૬૫.
૨. પ્રજ્ઞા.૫૦, આવચૂ.૧,પૃ.૨૫૩. ૨. બુહ અઠ્યાસી ગહોમાંનો એક.' ૧. સ્થા.૯૦, સૂર્ય.૧૦૭, જબૂશા.પ૩૪-૫૩૫, સ્થાઅ.પૃ.૭૮-૭૯, સૂર્યમ.પૃ.૨૯૫
૨૯૬. બેણ (બેન્ન) જુઓ બેણા(૨).૧
૧. જીતભા. ૧૪૬૧. ૧. બેણા (બેન્ના) જે નદીના કિનારા ઉપર બેણાયડ નગર આવેલું હતું તે નદી. બેન્નાની એકતા ગોદાવરી નદીને મળતી વેઈનગંગા સાથે સ્થાપવામાં આવી છે. ૧. અનુ.૧૩૦.
૨. જિઓડિ.પૃ. ૨૮. ૨. બેણા (બેન્ના અથવા વેન્ના) આભીર દેશમાં વહેતી નદી. બેણા અને કહા(૬) બંદીવની સીમાઓ બનાવતી હતી. આયલપુર તેની નજીક હતું. તે સારી રીતે જાણીતું છે કે ઈસ્વીસનની ત્રીજી શતાબ્દીમાં ઉત્તર કોંકણ આભીર રાજયનો ભાગ હતું. કૃષ્ણા નદી તે ભાગમાંથી નીકળે છે અને તેથી એષ્ણા એ કૃષ્ણાને મળતી વેવા અથવા વર્તમાન વેણ હોવી જોઈએ."
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org