________________
૧૦૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પુરિસપુંડરીયાએ હણ્યા હતા.'
૧. વિશેષા.૧૭૬૭, તીર્થો.૬૦૯, સમ.૧૫૮. ૪. બલિ ઉત્તર દિશાના અસુરકુમાર દેવોનો ઇન્દ્ર. તેનું બીજું નામ વઈરોયણ(૨) છે. તેના તાબામાં ૬0000 સામાનિક દેવો, ૨૪,000 આત્મરક્ષક દેવો, વગેરે છે. તેની રાજધાની બલિચંચા છે. તેને પાંચ રાણીઓ છે – સુભા(૧), ખિસુંભા, રંભા(૧), ણિરંભા અને મદણા(૧). તેને ચાર લોયપાલ છે.* ૧. જીવા.૧૧૯, જબૂ.૧૧૯, સ્થાઅ. ૩. જબૂ.૧૧૯, સમ.૬૦,આવયૂ.૧.
પૃ.૧૦૦. સમ.૧૬,૧૭,૫૧,સમઅ. | પૃ.૧૪૬, ભગ.૪૦૪. પૃ. ૩૨.
૪. ભગ.૫૮૭. ૨. જીવા.૧૧૯, સમ.૬૦, જ્ઞાતા.૧૪૮, ૫. ભગ.૪૦૬.
ભગ.૧૨૯, ૧૬૯, ૫૮૭. ૬. સ્થા.૨પ૬. બલિચંચા બલિ(૪)ની રાજધાની.
૧. ભગ.૧૩૫, ૪૦૬, ૫૮૭, જ્ઞાતા.૧૫૦, સમઅ.પૃ.૩૨. બલિસ્સહ બહુલા(૧)નો જોડિયો ભાઈ અને મહાગિરિનો શિષ્ય. તે કોસિઅ(૫). ગોત્રનો હતો. તે સાઈ(૩)નો ગુરુ હતો.'
૧. નદિમ.૪૯, નન્ટિયૂ.પૃ.૮, નદિ ગાથા ૨૬. બવ અગિયાર કિરણોમાંનું એક કરણ ૧ (કરણો એ દિવસના વિભાગો છે.)
૧. જબૂ.૧૫૩, સૂત્રનિ.૧૧. બહલ આ અને બહલી એક છે.'
૧. પ્રશ્ન.૪. બહલી અથવા બહલીય બહલીક) એક અણારિય(અનાર્ય) દેશ અને તેની પ્રજા. તિર્થીયર ઉસભ(૧) આ દેશ ગયા હતા. તે વખતે ત્યાં બાહુબલિ રાજ કરતા હતા અને તેની રાજધાની તકુખસિલા હતી. બહલીની એકતા ઉત્તર અફઘાનિસ્તાનમાં આવેલા બેફટીઆ (વર્તમાન બલ્બ) સાથે સ્થાપવામાં આવી છે. ૧. પ્રજ્ઞા.૩૭, પ્રશ્ન.૪.
આવનિ.૩૩૬, આવહ.પૃ. ૨૬૧. ૨. વિશેષા.૧૭૧૭,જ્ઞાતા.૧૮, જબ્બે. ૪. આવ....૧.પૂ.૧૬૦,૧૮૦, કલ્પવિ.પુ. ૪૩.
. | ૨૩૫. ૩. વિશેષા.૧૭૧૬, આવયૂ.૧,પૃ.૧૬૨,૫. સ્ટજિઓ.પૃ.૯૪. બહસ્સઇ (બૃહસ્પતિ) અયાવીસ ગહમાંનો એક. ૧ એક જોઇસિય દેવ. જુઓ વહસ્સઇ(૨).
૧. સૂર્ય.૧૦૭, સ્થા.૯૦, જબૂશા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.૭૮-૦૯. ૨. પ્રજ્ઞા.૫૦, આવયૂ.૧.પૃ. ૨૫૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org