________________
૯૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અરઅ(૨), વિરઅ(૨), હીરા, ણિમ્પલ, વિતિમિર અને વિશુદ્ધ. ૧.પ્રજ્ઞા.પ૩.
૬. સમ.૧૦, સ્થા.૭પ૭, ઔપ.૪૦, ભગ. ૨.જબૂ.૧૧૮,પ્રજ્ઞા.૫૩,સમઅ.પૃ. ૫૫૦. ૭૮.
૭. પ્રશ્ન. ૨૭, સ્થા. ૨૦૫. ૩. સમ. ૧૧૦.
૮. ભગ.૨૪૩, સ્થા.૬૨૩, આવયૂ.૧.પૃ. ૪. જબૂ.૧૧૮,પ્રજ્ઞા.પ૩.
૨૫૦. ૫. અનુ.૧૩૯.
૯. સ્થા.૫૧૬, સ્થાઅ.પૃ.૩૬૮. બંભલોગડિસગ (બ્રહ્મલોકાયતસક) બંભલોઅમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય દસ સાગરોપમ વર્ષ છે.'
૧. સમ.૧૦. બંભવડિંસય (બ્રહ્માવતંસક) ઈસિપમ્ભારાનું બીજું નામ."
૧. સમ.૧૨. ખંભવણ (બ્રહ્મવર્ણ) બંભ(૬) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.૧૧. બંભસિંગ (બ્રહ્મણૂક) બંભ(૬) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૧૧. બિભસિટ્ટ (બ્રહ્મસૃષ્ટ) બંભ(૬) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧.સમ.૧૧. બંભણ (બ્રહ્મસેન) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.'
૧. કલ્પ.પૂ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. બંભણ (બ્રહ્મનું) જૈનધર્મને ન માનનારાઓના દેવ. જુઓ ઉમા(૩).૧
૧. નિશીયૂ. ૧.પૃ.૧૦૪. ખંભાવત્ત (બ્રહ્માવત) બંભ(૬) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૧૧. ૧. બંભી (બ્રાહ્મી) તિર્થીયર ઉસભ(૧)ની તેમની પત્ની સુમંગલા(૧)થી જન્મેલી પુત્રી. તેની ઊંચાઈ પાંચ સો ધનુષ હતી. તેના પિતાએ તેને સૌપ્રથમ લેખનકલા શિખવી હતી અને તેથી લિપિનું નામ ગંભી(૩) પડ્યું. ઉસભ પાસે દીક્ષા લેનારી તે સૌપ્રથમ સ્ત્રી હતી. આ કારણે ત્રણ લાખ શ્રમણીઓના સમૂહની તે નાયિકા હતી." સુંદરી(૧) સાથે તેને ઉસભે બાહુબલિ પાસે બાહુબલિને સન્માર્ગ દેખાડવા મોકલી હતી. ચોરાશી લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને તે મોક્ષ પામી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org