________________
૮૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. ફગ્ગસિરી વર્તમાન ઓસપ્પિણી કાલચક્રની છેલ્લી ઉપાસિકાશ્રાવિકા). . ૧. મનિ.પૃ.૧૧૬ . ફરસુરામ (પરશુરામ) આ અને પરસુરામ એક છે.'
૧. ભક્ત.૧૫૩. ફલર્જભગ (ફલજૂન્મક) અંભગદેવોના દસ ભેદોમાંનો એક ભેદ.
૧. ભગ.૫૩૩. ફલહિમલ આ અને ફલિયમલ્લ એક છે.
૧. આવચૂ.૨.પૃ.૧૫-૧૫૩, ઉત્તરાયૂ.પૃ.૧૦૯, વ્યવભા.૧૦.૧૦. ૧. ફલાહાર ફળો ખાઈને જીવતા વાનપ્રસ્થ તાપસોનો વર્ગ-૧
૧. ભગ.૪૧૭, નિર.૩.૩. આચાર્.પૃ.૨૫૭. ૨. ફલાહાર હિમવંત પર્વત ઉપર તપશ્ચયા કરતા એક કાલ્પનિક ઋષિ.'
૧. બૃ. ૨૪૭. ફલિહ (સ્ફટિક) રણપ્રભા(૨) નરકભૂમિના પ્રથમ કાષ્ઠનો પંદરમો ભાગ. તેનો વિસ્તાર એક હજાર યોજન છે.
૧. સ્થા.૭૭૮. ફલિહકૂડ (સ્ફટિકફૂટ) ગંધમાયણ પર્વતનું શિખર. તેનો અધિષ્ઠાતા દેવ ભોગણિકર
૧: જબૂ.૮૬, સ્થા.૫૯૦. ફલિયમલ્લ પ્રસિદ્ધ મલ્લ. પહેલાં તે ભરુઅચ્છ પાસેના દૂરલ્લવિએ ગામનો મજબૂત બાંધાવાળો ખેડૂત હતો. સોપારગના મચ્છિયમલ્લને હરાવવા માટે ઉજેણીનો અટ્ટણ મલ્લ તેને પોતાની સાથે લઈ ગયો. ૧ ૧. આવનિ.૧૨૭૪,આવચૂ. ૨.પૂ.૧૫૨-૫૩, ઉત્તરાશા.પૃ. ૧૯૨થી, વ્યવભા.
૧૦.૧૦. ઉત્તરાયૂ.પૃ.૧૦૯. ફલિહવડિસય (સ્ફટિકાવતંસક) ઈસાણ સ્વર્ગીય ક્ષેત્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન.'
૧. ભગ.૧૭૨. ફાલઅંબાપુત્ત (ફાલામ્બડપુત્ર) અંતગડદસાનું દસમું અધ્યયન. તે હાલ અસ્તિત્વમાં નથી.
૧. સ્થા.૭૫૫. ફાસ (સ્પર્શ) ઠાણમાં કાસ સાથે ઉલ્લેખાયેલો ગ્રહ.' સુરિયપણત્તિમાં તે બેને એક ગણવામાં આવેલ છે અને તે એકનું નામ કામફાસ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org