________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૭૧
૩. અરહણઅ ખિતિપતિક્રિયના અરમિત્ત(૧)નો મોટો ભાઈ. પોતાના નાના ભાઈમાં આસક્ત પોતાની પત્નીએ જ તેને મારી નાખ્યો. જુઓ અરમિત્ત(૧).૧
૧. આવચૂ.૧.પૃ.૫૧૪, આવહ,પૃ.૩૮૮.
અરહણગ (અર્હન્નક) આ અને અરહણઅ(૧) એક છે.
૧. શાતા.૭૯.
અરહદત્ત (અર્હદત્ત) આ અને અરહણઅ(૨) એક છે.૧
૧. વિશેષા. ૩૫૭૫.
અરહદત્તા (અર્હદ્દત્તા) સોગંધિયાના અપ્પડિહય અને સુકણ્ણાના પુત્ર મહચંદ(૧)ની પત્ની.
૧. વિપા.૩૪.
૧. અરહમિત્ત (અર્હન્મિત્ર) ખિતિપતિક્રિયના અરહણઅ(૩)નો નાનો ભાઈ. તેનામાં અરહણઅની પત્ની આસક્ત હતી. તેથી તેણે અરહિંમત્તને વશ કરવા પ્રયત્ન કર્યા પણ અરહમિત્ત તેની ઇચ્છાને તાબે ન થયો. અરહિંમત્તને ખુશ કરવા તે એટલી હદે ગઈ કે તેણે પોતાના પતિને મારી નાખ્યો. આ દુ:ખદ ઘટનાથી ખિન્ન બની ગયેલા અરમિત્તે સંસાર ત્યાગ્યો અને તે શ્રમણ બન્યો. બીજી બાજુ અરહણઅની પત્ની મીને કૂતરી થઈ અને અરહિંમત્તને ત્રાસ આપવા લાગી. ત્યાર પછી મરીને તે મધમાખી બની, ઇત્યાદી.
૧. આવચૂ.૧.પૃ.૫૧૪, આવહ.પૃ.૩૮૮, ગચ્છાવા.પૃ.૨૬.
૨. અરમિત્ત બારમતીનો વેપારી. અણુધરી તેની પત્ની હતી અને જિણદેવ(૨) તેમનો પુત્ર હતો.
૧. આવચૂ.૨.પૃ.૨૦૨, આવહ.પૃ.૭૧૪.
૩. અરહમિત્ત શ્રમણ ગુરુ જેમણે અરહÇઅ(૨)ને તગરામાં દીક્ષા આપી હતી. ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા. પૃ.૯૦, ઉત્તરાચૂ.પૃ.૫૮, પાક્ષિય.પૃ.૨૪.
અજિઅ (અરિગ્ઝય) તિત્શયર ઉસહ(૧)ના સો પુત્રોમાંનો એક પુત્ર.
૧
૧. કલ્પધ.પૃ.૧૫૨.
૧. અરિટ્ટ (અરિષ્ટ) મંડવ ગોત્રની સાત શાખાઓમાંની એક શાખા.
૧
૧. સ્થા. ૫૫૧.
૨. અરિટ્ટ પંદરમા તિર્થંકર ધમ્મ(૩)નો સૌપ્રથમ શિષ્ય.૧
૧. સમ.૧૫૭, તીર્થો.૪૫૧.
અરિટ્ટણેમિ (અરિષ્ટનેમિ) વર્તમાન ઓસપ્પિણીમાં થયેલા બાવીસમા તિર્થંકર જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org