________________
૨ ૨.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અભયઘોસ (અભયઘોષ) પથંકરા(૪)નગરીના શ્રેષ્ઠીનો પુત્ર જે તેના પૂર્વભવમાં સિર્જસ(૩) હતો.
૧. આવયૂ.૧,પૃ.૧૭૯. અભયસેણ(અભયસેન) અગ્નિસણ(૧)નું બીજું નામ.૧
૧. આવનિ.૧૨૯૮,બૂલે.૧૧૧૦, આવાં.પૃ.૭૧૧,પિંડનિમ.પૃ.૧૬૯, અભયા ચંપાની રાણી. દધિવાહન રાજાની પત્ની તરીકે તેનો ઉલ્લેખ આવે છે. ૨ જુઓ સુદંસણ(૯). ૧. આવયૂ.પૃ.૩૧૫, ઉત્તરાક.પૃ.૪૨૨.
૨. ઉત્તરાક પૃ.૪૨૨. અભિઈ(અભિજિત) અઠ્યાવીસ ફખર૧)માંનું એક. બહદેવયા તેની અધિષ્ઠાત્રી દેવતા છે. આ ખત્તનું ગોત્રનામ મોગ્યલાયણ(૧) છે. ૧. જબૂ. ૧૫૫, ૧૫૭, ૧૫૯, ૧૬૫, ૧૭૧, સૂર્ય. ૩૮,૫૦,સમ.૩,સ્થા.૯૦,
- દેવે.૯૭,૧૫૩. ૧. અભિચંદ (અભિચન્દ્ર) ભરત(૨) ક્ષેત્રમાં વર્તમાન ઓસટિપ્પણીમાં થયેલા સાત કુલગરમાંના ચોથા કુલગર. તેમની ઊંચાઈ ૬૦૦ ધનુષ હતી. તેમની પત્ની પડિરૂવા હતી. તે ચંદાભ(૨) નામે પણ જાણીતા છે.* ૧.સમ.૧૫૭, સ્થા.૫૫૬,આવનિ. તે પ્રમાણે તેની ઊંચાઈ ૬૫૦ ધનુષ્ય હતી.
૧૫૫, વિશેષા.૧૫૬૮, તીર્થો ૭૫. ૩. સ્થા. પ૫૬. ૨. સમ.૧૦૯,સ્થા.૫૧૮.આવનિ.૧૫૬/૪. જબૂ.૨૮. ૨. અભિચંદ અંતગડદસાના બીજા વર્ગનું આઠમું અધ્યયન.'
૧. અન્ત.૩. ૩. અભિંચદ રાજા વહિ(૧) અને તેની રાણી ધારિણી (પ)નો પુત્ર. તે સંસાર ત્યાગીને તિર્થીયર અરિટ્રણેમિનો શિષ્ય બન્યો. સોળ વર્ષ સુધી શ્રમણનાં વ્રતોનું પાલન કરીને પછી સેતુંજ પર્વત ઉપર તે મોક્ષે ગયો.'
૧. અન્ત.૩. ૪. અભિચંદ વીયસોગાના રાજા મહબ્બલ(૨)નો ઘનિષ્ઠ મિત્ર.'
૧. જ્ઞાતા.૬૪. ૫. અભિચંદ દિન-રાતનાં ત્રીસ મુહુરમાંનું એક.'
૧. જમ્બુ ૧૫૨, સૂર્ય,૪૭, સમ.૩૦. અભિજયંત માણવગણ(૨)નું એક કુલ.
૧. કલ્પ.પૃ.૨૬૦. અભિજાઅ (અભિજાત) પખવાડિયાનો અગિયારમો દિવસ અર્થાત્ શુક્લ પક્ષ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org