________________
૫૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આચા.૧૭૦, જીવામ.પૃ.૧૦૫, સ્થા.૧૪૮. ૨. સમ.૧, સ્થા.૩૨૮. અપ્પડિહઅ (અપ્રતિહત) સોગંધિયા નગરીનો રાજા. સુકણા તેની પત્ની હતી. તેનો પૌત્ર જિણદાસ(૭) તિર્થીયર મહાવીરનો શિષ્ય હતો.'
૧. વિપા.૩૪. અપ્રતિઢાણ (અપ્રતિષ્ઠાનો જુઓ અપ્પટ્ટાણ.'
૧. આવહ. પૃ. ૩૪૮. અપ્પમાય(અપ્રમાદ) ઉત્તરઝયણનું ઓગણત્રીસમું અધ્યયન.'
૧. સમ.૩૬, ઉત્તરાનિ. પૃ. ૯. અપ્પરાજિય (અપરાજિત) જુઓ અપરાઇય(૬).
૧. ઉત્તરા. ૩૬.૨૧૩. અબદ્ધિગદિદિ (અબદ્ધિકદષ્ટિ) આ અને અબદ્રિય એક જ છે."
૧. આવયૂ.૧. પૃ.૪ર૬. અબદ્ધિ (અબદ્ધિક) કર્મ આત્માને કેવળ સ્પર્શ જ કરે છે એવો મત ધરાવનાર ગોટ્ટામાહિલે વીર નિર્વાણ સંવત ૧૮૪માં ઉપદેશેલો સિદ્ધાન્ત. તેના સિદ્ધાન્ત પ્રમાણે કર્મ આત્મા સાથે બંધાય છે એમ માનવું ખોટું છે.' ૧. આવનિ.૭૭૯-૭૮૧, નિશીભા.૫૬૧૯, ઉત્તરાશા.પૃ. ૧૭૪,ઔપ. ૪૧, ઔપઅ.
પૃ. ૧૦૬, આવ.૧.પૃ.૪૨૬. અબ્બય(અબ્દ) એક પર્વત જ્યાં યાત્રાળુઓ સંખડિ(ઉજાણી) કરતા હતા.' રાજસ્થાનના સિરોહિ જિલ્લામાં આવેલા હાલના આબુ પર્વત સાથે તેની એકતા સ્થાપવામાં આવી છે. ૨ ૧. બૃભા.૩૧૫૦, વૃક્ષ.૮૮૪.
- ૨. જુઓ જિઓડિ. પૃ.૧૦. અલ્મ (અબ્ર) વિવાહપણતિના એકવીસમા શતકનો સાતમો ઉદ્દેશક. તે દસ અધ્યયનોમાં વિભક્ત છે.'
૧. ભગ.૬૮૮. અભિતર-પુફખરદ્ધ (અભ્યત્તર-પુષ્કરા) પુફખરવર દ્વિીપનો અંદરનો અડધો ભાગ. વિગતો માટે જુઓ પુખરવર.
૧. જીવા.૧૭૬. અભઅ (અભય) રાયગિહના રાજા સેણિઅ(૧)નો નંદા(૧)થી બેણાતડમાં જન્મેલો પુત્ર. જૈન આગમ સાહિત્યનું બહુ જ પ્રસિદ્ધ પાત્ર છે. સર્વસામાન્યપણે બુદ્ધિના અને વિશેષણપણે તર્કશક્તિના દષ્ટાન્ત તરીકે વારંવાર તેનો ઉલ્લેખ આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org