________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
પ૩ જાતિસ્મરણથી જાણ્યા પછી સંસારથી વૈરાગ્ય પામ્યો અને તેણે સંસાર ત્યાગ્યો. એક વાર વસંતપુરમાં એકાન્તમાં ધ્યાન કરતા અઅને પેલી કન્યાએ જોયો અને તેણે અઅને પરણવાનો નિશ્ચય કરી લીધો. અઅ તેની માગણીને તાબે થયો. થોડાક વર્ષો ગૃહસ્થજીવન ભોગવી અદા રાયગિહ ગયો. ત્યાં ગોસાલ સાથે અને બીજ પંથોના અનુયાયીઓ સાથે તેણે ચર્ચાઓ કરી. પછી તે રાજા સેણિય(૧)ને મળ્યો અને બુદ્ધ(૧) તેમજ હત્યિતાવાસ સાથે તેણે ચર્ચાઓ કરી. ત્યાર પછી પુનઃ સંસારનો ત્યાગ કરી તે તિર્થીયર મહાવીરનો શિષ્ય બન્યો અને મોક્ષ પામ્યો.' તે અદાકુમાર નામે પણ પ્રસિદ્ધ છે. ૧. સૂત્રનિ.૧૮૭-૨૦,સાચું.
વ્યવમ.૧, પૃ.૨૪, સૂત્ર.૨.૬. ૫.૪૧૩-૧૭, ૪૪૩-૪૪, સૂત્રશી. ૨. આવ. પૃ. ૨૭.
પૃ.૩૮૭-૮૮, દશ-પૃ.૪૪, ૩. અદમ અજૈન ઋષિ જે તિત્યયર પાસ(૧)ના તીર્થમાં પયબુદ્ધ તરીકે સ્વીકારાયા છે.'
૧.પિ.૨૮, ઋષિ(સંગ્રહણી) અદઈજ્જ (આદ્રીય) સૂયગડનું બાવીસમું અધ્યયન.'
૧. સમ.૨૩, સૂત્રનિ.૧૮૭. અદકુમાર (આદ્રકુમાર) એક પૂજ્ય વ્યક્તિ. તે અદઅ(૨)થી અભિન્ન વ્યક્તિ છે. ૧. આવ.પૃ.૨૭.
૨. સુત્રચુ. પૃ.૪૧૫. અદગ (આર્તક) આ અને અદ તેમજ અદઅ(૨) એક જ છે.
૧. સૂત્ર. પૃ.૪૧૫, સૂત્રનિ.૧૯૯, સરયૂ.પૃ.૪૧૭. અગવંસ (આર્તકવંશ) અદનો વંશ.'
૧. સૂત્ર. પૃ.૪૧૫. અદપુર (આદ્રપુર) જયાં અદઅ(૨) જન્મ્યા હતા તે નગર.
૧. સત્રનિ. ૧૮૭થી આગળ. અદય (આર્ટિક) જુઓ અદઅ.' - ૧. સૂત્ર.પૃ.૪૪૬, સપિ. ૨૮ અદરાયપુર (આર્ટરાજપુત્ર, જુઓ અદા(૨)"
૧. સૂત્રચૂ. પૃ. ૪૪૬. અદા (આદ્ર) અઠ્યાવીસ ફખા(૧)માંનું એક નક્ષત્ર. તેનું ગોત્રનામ લોહિચ્ચાય છે. તેનો અધિષ્ઠાતા દેવ રુદ્ધ(૪) છે.'
૧. સ્થા.૯૦, જબૂ.૧૫૫,૧૫૭,૧૫૯,૧૭૧, સમ.૧, સૂર્ય.૫૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org