________________
૫૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ભગઇ. પૃ. ૨૮૭. અણજંeગ (અન્નક્નક) જંભગ દેવોના દસ પ્રકારોમાંનો એક પ્રકાર.'
૧. ભગ. ૩૦૫. અણવાલા (અન્યપાલક) પાખંડી મત ધરાવનાર એક વ્યક્તિ જે પછીથી તિર્થીયર મહાવીરની શિષ્ય બની ગઈ.'
૧. ભગ.૩૦૫. અણિઆઉત્ત(અર્ણિકાપુત્ર, જુઓ અણિયાપુત્ત."
૧. સસ્તા. ૨૬-૫૭. અણિણકા(અર્ણિકા) આ અને અણિયા એક જ છે.'
૧. આવચૂ.૨..૧૭૭. અણિકાપુa (અર્ણિકાપુત્ર) આ અને અણિયાપુત્ત એક જ છે."
૧. આવચૂ. ૨. પૃ. ૧૭૭. અણિયપુત્ત (અર્ણિકપુત્ર) આ અને અણિયાપુર એક જ છે.'
૧.આવનિ. ૧૧૯૦-૯૧, આવહ પૃ.૪૨૯, આવચૂ.૨.પૃ.૩૬, આવચૂ. ૧. પૃ.૫૫૯. અણિયા(અર્ણિકા) અર્ણિયાપુત્તની માતા અને દક્ષિણ મહુરા(૨)ના વેપારીની પુત્રી.
૧. આવચૂ.૨..૧૭૭, આવહ.પૃ.૬૮૮. અણિયાપુર (અર્ણિકાપુત્ર) દક્ષિણ મહુરા(૨)ના વેપારીની દીકરી અણિયાનો પુત્રતેનો પિતા ઉત્તર મહુરા(૧)નો હતો. તેણે નાની ઉંમરમાં સંસાર છોડ્યો હતો. પુષ્કભદના રાજા પુણ્ડકેતુ(૨)નો પુત્ર પુષ્કચૂલ(૧) તેનો શિષ્ય હતો. હોડી દ્વારા ગંગા નદી પાર કરતાં અણિયાપુરને કેવળજ્ઞાન થયું. પૂજય વ્યક્તિ તરીકે તેમને યાદ કરવામાં આવે છે. ૧. આવનિ.૧૧૯૦-૯૧, આવચૂ. ૨. | ૨. પૃ.૩૬,આવહ.પૃ.૪૨૯-૩૦.
પૃ. ૧૭૭, સંસ્તા. ૫૬-૫૭, ૨, આવ, પૃ.૨૭,
નિશીયૂ. ૨, પૃ. ૨૩૧, આવયૂ | અતિકાય જુઓ અકાય.
૧. ભગ. ૧૨૯. અતિપાસ જુઓ આઈપાસ.'
૧. સ. ૧૫૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org