________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. દૅિ.૪૪.
૨. અનુ. ૫. ૩. પાક્ષિ. પૃ. ૪૩
૪. ભગ.૧૯૩,આચાચૂ.પૃ.૧૦૪,
૩૪૬, આવચૂ. ૧, પૃ. ૭૯-૮૦,
૫. અનુ. ૪૧.
૬. તીર્થો. ૮૬૬.
૭. આવચૂ.૧. પૃ. ૭૯.
અણુઓગદારચણ્ણિ (અનુયોગદ્વારચૂર્ણિ) જિણદાસગણિમહત્તરે રચેલી અણુઓગદાર ઉપરની ચૂર્ણિપ્રકારની ટીકા.
૧. અનુસૂ. પૃ.૯૧. જુઓ હિકે. પૃ. ૧૯૧.
અણુઓગદ્દાર (અનુયોગદ્વાર) આ અને અણુઓગદાર એક જ છે.
૧
૧. અનુચ્. પૃ. ૧, આવચૂ. ૧.પૃ.૪૧૧.
૧
અણુજ્જા (અનવદ્યા) તિત્શયર મહાવીરની દીકરી પિયર્દેસણાનું બીજું નામ. તે જમાલિ(૨)ની પત્ની અને જસવતી(૨)ની માતા હતી. આ જસવતી સેસવતી(૧) નામે પણ જાણીતી હતી. અણુજ્જા અણોજ્જગા નામે પણ ઓળખાતી હતી.૪
૩
૨. આવભા. ૧૨૬.
૧. આચા.૨.૧૭૭,આવવ્યૂ.૧. પૃ.૨૪૫, આવહ.પૃ.૩૧૩, કલ્પ.૧૦૯,કલ્પવિ.પૃ.૧૪૩.
અણુત્તર (અનુત્તર) જુઓ અણુત્તરવિમાણ.
૧. ઉત્તરા. ૩૬.૨૧૦.
Jain Education International
૪૭
૩. આવયૂ. ૧. પૃ.૨૪૫
૪. આયૂ. ૧. પૃ. ૨૪૫
અણુત્તરમહાણિરય (અનુત્તર-મહાનરક) અધોલોકમાં છેલ્લા પાંચ નારકોનાં વાસસ્થાનો. તે પાંચે બહુ જ ભયંકર છે અને સાતમી નરકભૂમિ તમતમભામાં આવેલાં છે. તેમનાં નામ છે – કાલ(૯), મહાકાલ(૬), રોરુય, મહારોરુય અને અપ્પતિકાણ.૧
૧. સ્થા.૪૫૧, સ્થાઅ. પૃ. ૩૪૧.
--
ર
અણુત્તરવિમાણ (અનુત્તરવિમાન) અણુત્તરનો શબ્દાર્થ છે શ્રેષ્ઠતમ, ઉચ્ચતમ. નીચે જણાવેલાં ઉચ્ચતમ અર્થાત્ શ્રેષ્ઠતમ (અનુત્તર) સ્વર્ગીય વાસસ્થાનો (વિમાનો) છે - વિજય(૨૧), વૈજયંત(૧), જયંત(૪), અપરાજિય(૬) અને સમ્રુસિદ્ધ(૧).૧ આ વિમાનો ગેવિજ્જગ વિમાનોની ઉપર અને ઈસિપ્પભારા(૨)ની નીચે આવેલાં છે. તેમની ઊંચાઈ ૧૧૦૦ યોજન છે. ત્યાં વસતા દેવોનું આયુષ્ય ૩૧ થી ૩૩ સાગરોપમ વર્ષનું હોય છે. બીજી વિગતો અનેક ગ્રંથોમાં આપવામાં આવી છે. અહીં વસતા દેવોમાં જેમનું આયુષ્ય ઉત્કૃષ્ટ હોય છે તેઓ પછીના જન્મમાં મનુષ્ય તરીકે જન્મ લઈ તે જ મનુષ્યભવમાં મોક્ષ પામે છે.
૫
For Private & Personal Use Only
www.jainelibrary.org