________________
૪૫
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. અહિંદિઆ ઊર્ધ્વલોકની આઠ પ્રમુખ દિસાકુમારીઓમાંની એક દિસાકુમારી.'
૧. સ્થા.૬૪૩. ૧. અણિય (અનિય) વણિહરસાનું બીજું અધ્યયન.
૧. નિર. ૫.૧. ૨. અણિય બારવઈના બલદેવ(૧) અને રેવઈ(૩)નો પુત્ર.'
૧. નિર. ૫.૨. અણિયટ્ટ (અનિવૃત્ત) આ અને અણિયઢિ(૨) એક જ છે.'
૧. સ્થા.૯૦. ૧. અહિયષ્ટિ (અનિવર્તિ) ભરત(૨) ક્ષેત્રના ભાવી ઉસ્સપ્પિણીમાં થનારા વીસમા તિર્થંકર અને દીવાયણનો ભાવી જન્મ.
૧. સમ.૧૫૮, તીર્થો.૧૧૧૪. ૨. અણિયટ્ટિ (અનિવૃત્તિ) અયાસી ગહોમાંનો એક ગહ જે અણિયટ્ટ નામે પણ ઓળખાય છે.' ૧. સૂર્ય.૧૦૭, સ્થા.૦, જબૂ.૧૭૦, સૂર્યમ.પૃ.૨૯૫-૨૯દ, સ્થાઅ. પૃ.૭૯-૮૦,
જબૂશા. પૃ. ૫૩૪-૫૩૫. અણિયવફિ(અનિવર્તિ) આ અને અણિયટ્ટિ(૧) એક જ છે.'
૧. તીર્થો. ૧૧૧૪. અણિયસ આ અને અણીયસ(૨) એક જ છે.'
૧. અન્ત. ૪. અણિયાઉત્ત (અર્ણિકાપુત્ર) એક સન્માનનીય વ્યક્તિ. જુઓ અપ્શિયાપુર પણ.
૧. આવ. પૃ. ૨૭. અણિયોગદાર(અનુયોગદ્વાર) આ ન અણુઓગદાર એક છે.'
૧. આવૂચ.૧.પૃ.૭૯. ૧. અવિરુદ્ધ અંતગડદસાના ચોથા વર્ગનું આઠમું અધ્યયન."
૧. અન્ત. ૮. ૨. અનિરુદ્ધ બારવઈના પજુણ(૧) અને વેદભીનો પુત્ર. તેણે તિર્થીયર અરિહેમિ પાસે દીક્ષા લીધી, સોળ વર્ષ શ્રમણજીવનની સાધના કરીને સેજ પર્વત પર મોક્ષ પ્રાપ્ત કર્યો."
૧. અત્ત.૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org