________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
તિત્વોગાલી અનુસાર તેમનું નામ સંજમ(૨) તેમ જ અસંજલ' છે. ૨.સમઅ.પૃ.૧૫૯. ૩.તીર્થો.૩૨૭. ૪. તીર્થો. ૩૫૧.
૧. સમ.૧૫૯.
અણંતર(અનન્તર) વિયાહપણત્તિના તેરમા શતકનું ત્રીજું ઉદ્દેશક.
૧. ભગ.૪૭૦.
૧. અણંતવિજય(અનન્તવિજય) ભરહ(૨) ક્ષેત્રના ભાવી ચોવીસમા તિર્થંકર. ૧. સમ.૧૫૮, તીર્થો.૧૧૧૪.
૨. અણંતવિજય જંબૂદીવના એરવય(૧) ક્ષેત્રના ભાવી વીસમા તિર્થંકર.૧ તિોગાલીમાં તેમનું નામ અણંતપાસિ આપ્યું છે.
૧, સમ. ૧૫૯.
૨. તીર્થો.૧૧૨૦.
૪૧
અણંતવીરિય (અનન્તવીર્ય) હત્થિણાપુરના રાજા કત્તવીરિય(૧)ના પિતા. તે મિગકોર્ટંગના રાજા જિયસત્તુ(૨૯)ના જમાઈ હતા. પોતાની સાળી રેણુગા, જે જમદગ્નિની પત્ની અને પરસુરામની માતા હતી તેની સાથે અણંતવીરિયે સંભોગ કર્યો હતો. આનાથી ક્રુદ્ધ થઈને પરસુરામે રેણુગા અને અણંતવીરિય બન્નેને હણી
આવઇ.પૃ.૩૯૨.
૧. અણંતસેણ(અનન્તસેન) અંતગડદસાના ત્રીજા વર્ગનું બીજું અધ્યયન.
નાખ્યા.૧
૧. આવચૂ.૧.પૃ.૫૨૦,આચાચૂ.પૃ.૪૯,સૂત્રશી.પૃ.૧૭૦,આચાશી.પૃ.૧૦૦,
૧
૧. અન્ન.૪.
૧
૨. અણંતસેણ ભદ્દિલપુરના નાગ(૫) પિતા અને સુલસા(૧) માતાનો પુત્ર. બાકીનું બધું અણીયસ(૨) પ્રમાણે.
૧. અન્ન.૪.
Jain Education International
૩. અણંતસેણ ભરહ(૨)માં અતીત ઓસપ્પિણીમાં થયેલા ચોથા કુલગર. અતીત ઉસ્સપ્પિણીના ત્રીજા કુલગર તરીકે પણ તેમનો ઉલ્લેખ થયો છે. સ્પષ્ટતા માટે જુઓ કુલગર.
૧, સમ,૧૫૭.
૨. સ્થા.૭૬૭.
અણંધ (અનન્ય) અંધપુરનો રાજા. તે તે નગરના અંધજનો પ્રત્યે બહુ સહાનુભૂતિ ધરાવતો હતો. તે તેમને બધી જાતની મદદ કરતો અને બધા પ્રકારની સગવડો કરી આપતો. પરિણામે તે અંધજનો સમૃદ્ધ બની ગયા. એક શઠને આ વાતની જાણ થઈ. તે તે નગરના અંધજનોને મળ્યો અને તેણે તેમને કહ્યું, “હું તે પ્રદેશનો છુ જ્યાંના લોકો અને રાજા સુદ્ધાં અંધજનોના ચાહકો છે. તમારે ત્યાં જવું હોય તો હું તમને
For Private & Personal Use Only
www.jainelibrary.org