________________
૨૬
૧
અને સાતમા બલદેવ(૨) નંદણ(૧)ના પિતા.
૧. સમ.૧૫૮, તીર્થો. ૬૦૨-૩, આનિ. ૪૧૧. સ્થા. ૬૭૨.
૧. અગ્નિસેણ (અગ્નિસેન) જંબૂદીવના એરવય(૧) ક્ષેત્રમાં વર્તમાન ઓસપ્પિણીના ત્રીજા તિર્થંકર.૧
૧. સમ. ૧૫૯, તીર્થો. ૩૧૬, ૫૩૬, ૫૫૪.
૨. અગ્નિસેણ એરવય(૧) ક્ષેત્રમાં વર્તમાન ઓસપ્પિણીના બાવીસમા તિત્યયર. તે હરિવંસ(૧)ના હતા.
૧.
સમ. ૧૫૯, તીર્થો. ૩૩૩, ૫૪૫.
૨. તીર્થો. ૩૮૨.
તે મહાસેન નામે પણ જાણીતા છે.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
સમઅ. પૃ. ૧૫૯.
૧. અગ્ગાણ (અગ્રઉદ્યાન) મિહિલાનું અગ્ર ઉદ્યાન જ્યાં લગ્ન માટે મલ્લિ(૧)નો હાથ માગવા જિયસુત્ત(૨) વગેરે રાજાઓના રાજદૂતોએ પોતપોતાના રાજા સાથે પડાવ નાખ્યો હતો.
૧
૧. જ્ઞાતા. ૭૫.
૨. અગ્ગુાણ અટ્ટિયગામનું અગ્ર ઉદ્યાન જ્યાં શૂલપાણિ(૨) રહેતો હતો.
૧. આવમ. પૃ. ૨૬૮.
અગ્ગુણિય (અગ્રાયણીય) આ અને અગ્ગાણીય એક જ છે.
૧
૧. સમ. ૧૪.
અગ્ગુણીય (અગ્રાયણીય) આ અને અગ્ગાણીય એક જ
છે.
૧. આવચૂ.૧. પૃ. ૬૦૦, નચ્િ. પૃ. ૭૪-૭૫, નહિ. પૃ. ૮૮. સમ. ૧૪૭, અજ્ઞેય (આગ્નેય) વચ્છ(૪) ગોત્રની એક શાખા.
૧. સ્થા. ૫૫૧.
અગ્ધકુંડ (અર્થકાણ્ડ) મૂલ્યના ભવિષ્યકથનની વિદ્યા વિશેનો ગ્રન્થ.૧ ૧. નિશીયૂ. ૩. પૃ. ૪૦૦, મનિ. પૃ. ૫૧.
અચંકારિયભટ્ટા (અત્યહડ્રકારિભટ્ટા) આ અને અચંકારિયભટ્ટા એક છે.
Jain Education International
૧. કલ્પસૂ. પૃ. ૯૯.
૧. અચલ ઉજ્જૈણીના સમૃદ્ધ વેપારીનો પુત્ર. તેને મૂલદેવ(૧) સાથે ઝઘડો થયો હતો કા૨ણ કે ઉજ્જૈણીની પ્રસિદ્ધ ગણિકા દેવદત્તા(૩) મૂલદેવ(૧) તરફ પક્ષપાત કરતી હતી. જુઓ મૂલદેવ(૧).
૧. ઉત્તરાચૂ . પૃ. ૧૧૮, દશરૂ. પૃ. ૧૦૫, ઉત્તરાને. પૃ. ૫૯-૬૫, ઉત્તરાક. પૃ. ૯૦,
ઉત્તરાશા. પૃ. ૨૧૮.
૧
For Private & Personal Use Only
www.jainelibrary.org