________________
૨૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૬ વર્ષ તે જીવ્યા. ૧. કલ્પ (થરાવલી). ૩, એમ. ૧૧, | ૬૫૩, ૬૫૭, વિશેષા. ૨૨૯૫,
વિશેષા. ૨૦૧૨, નન્ટિ. ગાથા ૨૨૯૮, કલ્પવિ. પૃ. ૧૭૯, ૨૦, આવનિ, ૫૯૪.
૪, રામ. ૭૪. ૨. ભગ. ૧૨૬, ૧૨૮-૧૩).
૫, સમ. ૪૭, ૩. આવનિ. દ૪૪,૬૪૮,૬૪૯, | ૬. વિશેષા. ૨૫૧૨, ૨૫૧૪, ૨૫૧૬. ૨. અગ્નિભૂઇ મંદિર(૧) વસાહતમાં જન્મેલો માણસ જે નિત્થર મહાવીરનો એક પૂર્વભવ છે અને મરીનો એક ઉત્તરભવ છે." ૧. આવનિ.૮૪૩, વિશેષા. ૧૮૦૯, આવયૂ.૧. પૃ. ૨૨૯-૨૩૦, કલ્પવિ. પૃ. ૪૩,
આવમ. પૃ. ૨૪૮ અગ્નિમાણવ (અશ્વિમાનવ) ઉત્તરના અગિકુમાર દેવોનો ઇન્દ્ર. તેના તાબામાં ચાર લોગપાલો છે. તે આ મુજબ છે. - તેલ, તેઉસિહ, તેઉકંત અને તેઉપ્પભ.૧ ભૂયાણંદ(૧)ની પટરાણીઓનાં નામોની બરાબર સમાન નામોવાળી તેને છ પટરાણીઓ છે. જે ૧. ભગ. ૧૬૯.
૨. ભગ.૪૦૬, સ્થા. ૫૦૮. અગ્નિમિત્તા (અગ્નિમિત્રા) સદ્દાલપુર(૧)ની પત્ની. તે મહાવીરની ઉપાસિકા બની હતી."
૧. ઉપા. ૩૯. ૧. અગિયઅ (અગ્નિક) ઈદપુરના રાજા ઈદદત્ત(૯)નો ગુલામ.'
૧. આવનિ. ૧૨૮૭, ઉત્તરાશા. પૃ. ૧૪૮, આવકપૃ. ૭૦૩. ર. અગ્ગિય વસંતપુર(૩)નો બાળક જેને તાવસ(૪) જમ(૧)એ ઉછેર્યો હતો. તે અને જમદગ્નિ એક જ વ્યક્તિ છે.'
૧. આવયૂ. ૧. પૃ. ૫૧૮-૫૧૯. અગ્નિલ (અગ્નિક) અયાસી ગહોમાંનો એક ગહ(ગ્રહ)." ૧. સૂર્ય. ૧૦૭, જખૂ. ૧૭૦, સ્થા. ૯૦, સૂર્યમ. પૃ. ૨૯૫-૨૯૬, જખૂશા. પૃ. ૫૩૪
૩૫, સ્થાઅ. પૃ. ૭૦-૮૦. અગ્નિલ(અગ્નિક) આ અને અગ્નિલ એક જ છે. ૧
૧. સ્થા. ૯૦. અગ્નિલ્લા (અગ્નિક) આ અને અગ્નિલ એક જ છે.'
૧. સૂર્ય.૧૦૭, સ્થાઅ પૃ.૭૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org