________________
૨૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અગ્નલ (અર્ગલ) અઠ્યાસી ગ્રહોમાંનો એક ગ્રહ.પઠાણ રાય અને અન્ગલનો એક ગ્રહ રાયગલ તરીકે ઉલ્લેખ કરે છે.
૧. સૂર્ય. ૧૦૭, સૂર્યમ. પૃ. ૨૯૫-૯૬, જબૂશા. પૃ. ૫૩૪-૩૫.
૨. સ્થા. ૯૦, સ્થાઅ.પૃ. ૭૮-૭૯. અજ્ઞાણીય(અગ્રાયણીય) ચૌદ પુત્ર ગ્રન્થોમાંનો બીજો પુવૅગ્રન્થ.' તે દ્રવ્યો, તેમના ગુણો અને પર્યાયોનું નિરૂપણ કરે છે. પ્રાચીન ટીકાઓમાં તેનાં ઉદ્ધરણો મળે છે. તે લુપ્ત થઈ ગયો છે, અત્યારે અસ્તિત્વમાં નથી. પ્રો. ડબલ્યુ. શુબ્રિગના મતે અંગચૂલિયા અને અજ્ઞાણીય પરસ્પર સંબંધ ધરાવતા જણાય છે. જુઓ અંગચૂલિયા(૧) ૧. નદિ. પ૭.
I ૩. આવયૂ. ૧. પૃ. ૬00. ૨. સમ.૧૪, ૧૪૭, નમિ . પૃ. | ૪. જુઓ“The Doctrine of the
૨૪૧, નદિહ. પૃ.૮૮, નન્દિચૂ. | Jainas” ૧૯૬૨, પૃ. ૭૫, ટિ. ૨ પૃ. ૭૫.
અને પૃ. ૧૨૧. ૧. અગ્નિ(અગ્નિ) કરિયા નક્ષત્રના અધિષ્ઠાતા દેવ.૧
૧. સ્થા. ૯૦, જબૂ. ૧૫૭, ૧૭૧. ૨. અગ્નિ વિયાહપષ્ણત્તિના સત્તરમા શતકનો સત્તરમો ઉદ્દેશક.
૧. ભગ. ૫૯૦. ૩. અગ્નિ પોતાના સંસારત્યાગ સમયે બારમા તિર્થંકર વાસુપુજ્જ ઉપયોગમાં લીધેલી પાલખી.'
૧. સ. ૧૫૭ અગ્નિઅ (અગ્નિક) જમદગ્નિનું બીજું નામ."
૧. આવયૂ. ૧. પૃ. ૫૧૮, આવહ. પૃ. ૩૯૧. અગિઉત્ત(અગ્નિપુત્ર) જંબૂદીવમાં આવેલા એરવય(૧) ક્ષેત્રમાં વર્તમાન ઓસપ્પિણીના તેવીસમા તિર્થંકર. તે અગ્નિદત્ત(૨) નામે પણ જાણીતા છે.
૧. સમ. ૧૫૯, સમા. પૃ. ૧૫૯ ૨. તીર્થો. ૩૩૪. અગ્નિકુમાર(અગ્નિકુમાર) ભવણવઈ દેવોના દસ વર્ગોમાંનો એક વર્ગ તેમને રહેવા માટે છોત્તેર લાખ મહેલો છે. અગ્વિસિહ દક્ષિણના દેવોનો ઇન્દ્ર છે જ્યારે અગ્નિમાણવ ઉત્તરના દેવોનો ઇન્દ્ર છે. બેમાંથી દરેકને ચાર લોગપાલો છે – તેજે, તેઉસિહ, તેઉકત અને તેઉપ્પભ. ઇન્દ્ર સક્ક(૩)ના આદેશ અનુસાર અગ્નિકુમારો તિર્થંકર વગેરેની ચિતાને આગ લગાવે છે. તેઓ તેના લોગપાલ સોમ(૧)ના સીધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org