________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. ભગ.૪૧૭, આવચૂ.૧.પૃ.૪૬૯.
૨૮. ધારિણી આમલકપ્પા નગરીના રાજા સેય(૧)ની અનેક પત્નીઓમાં મુખ્ય.
૧
૧. રાજ.૬.
૪૬૨
૨૯. ધારિણી પોતણપુરના રાજા સોમચંદ(૨)ની પત્ની.
૧. આવચૂ.૧.પૃ.૪૫૬.
૧
૩૦. ધારિણી સતી સ્ત્રી. કદાચ આ અને ધારિણી(૩) એક છે. ૧. આવ.પૃ.૨૮.
૩૧. ધારિણી રુપ્પિ(૩) રાજાની પત્ની અને સુબાહુ(૩)ની માતા.
૧
૧. શાતા.૭૧.
૩૨. ધારિણી રાજા ચંડવડંસઅની પત્ની અને મુણિચંદ(૪)ની માતા. ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૩૭૫, ઉત્તરાયૂ.પૃ.૨૧૩.
૧. ધિઇ (કૃતિ) તિગિછિદ્રુહમાં વસતી દેવી. તેનું આયુષ્ય એક પલ્યોપમ વર્ષનું છે.
૧
૧. જમ્મૂ.૮૩, સ્થા.૧૯૭, ૫૨૨.
૨. ધિઇ ણિસહ(૨) પર્વતનું શિખર.૧
૧. જમ્મૂ.૮૪, સ્થા. ૬૮૯.
૩. ધિઇ પુચુલા(૪)નું ત્રીજું અધ્યયન. ૧. નિર.૪.૧.
ધિજ્જાઇય (ધિાતીય) બાહ્મણ જાતિનું બીજું નામ. ૧. ઉત્તરાયૂ.પૃ.૮૯, આવચૂ.૧.પૃ.૪૯૫, ૨.૨૧,૨૦૬.
ધિતિ (કૃતિ) જુઓ થિઇ.
૧. નિર.૪.૧, સ્થા.૧૯૭, ૬૮૯.
૧. ધિતિધર (કૃતિધર) અંતગડદસાના છઠ્ઠા વર્ગનું છઠ્ઠું અધ્યયન.`
૧. અન્ત.૧૨.
૨. થિતિધર કાગંદી નગરનો શેઠ જે સંસારનો ત્યાગ કરી તિત્શયર મહાવીરનો શિષ્ય બન્યો હતો. તે સોળ વર્ષની શ્રમણજીવનની સાધના પછી વિપુલ પર્વત ઉપર મોક્ષ
પામ્યા.૧
૧. અત્ત.૧૪.
ધીર ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.૧
૧. કલ્પધ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬.
ધુઅ (ત) આયારંગના પ્રથમ શ્રુતસ્કન્ધનું છઠ્ઠું અધ્યયન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org