________________
૪૫૭
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. ધરણિ એક દેવી.૧
૧.આવ.પૃ.૧૯. ૩. ધરણિ ઇન્દ્ર ધરણ(૧)ની રાજધાની જ્યાં ઇલા(૧) એક મુખ્ય રાણી તરીકે જન્મી હતી.' આ અને ધરણા એક છે.
૧. જ્ઞાતા.૧૫૧. ધરણિંદ (ધરણેન્દ્ર) આ અને ધરણ(૧) એક છે.'
૧. ભગ.૪૦૬. ધરણિખીલ (ધરણિકીલ) મંદર(૩) પર્વતનું બીજું નામ.'
૧. સૂર્ય. ૨૬. ધરણિધરા તેરમા તિસ્થયરવિમલ(૧)ની પ્રથમ શિષ્યા.'તીર્થો ૪૬૦માં તેનું નામ વરા જણાવાયું છે.
૧. સમ.૧૫૭. ધરણિસિંગ (ધરણિશંગ) મંદર(૩) પર્વતનું બીજું નામ.'
૧. સૂર્ય ૨૬. ધરણીવવાય (ધરણોપરાત) એક અંગબાહિર કાલિય આગમગ્રંથ જેને બાર વર્ષનું શ્રમણજીવન પૂરું કર્યું હોય એવા શ્રમણને જ ભણાવવાની છૂટ હતી. હાલ આ ગ્રન્થ અસ્તિત્વમાં નથી, નાશ પામ્યો છે. ૧. નદિ.૪૪.
૨. વ્યવ.૧૦.૨૬. ધાતઈસંડ (ધાતકીખંડ) જુઓ ધાયઈસંડ.'
૧. સૂર્ય.૧૦૦. ધાતકીખંડ જુઓ ધાયઈસંડ.
૧. આવચૂ.૧,પૃ.૧૭૨, આવહ.પૃ.૭૬ર. ધાય (ધાતુ) દક્ષિણના પણવણિય દેવોનો ઈન્દ્ર.'
૧. પ્રજ્ઞા.૪૯, સ્થા. ૯૪. ધાયઇસંડ (ધાતકીખંડ) જુઓ ધાયઈસંડ.
૧. ભગ.૪૧૮, જ્ઞાતા.૧૨૩, આવયૂ.૧.પૃ.૧૭૬, જીવા.૧૭૪, સમ.૮૫. ધાયઈખંડ (ધાતકીખંડ) જુઓ ધાયઈસંડ.'
૧. જીવા.૧૬૪. સમ.૧૨૭, દેવે.૧૪૯, સૂર્ય. ૨૭૫. ધાયઈરફખ (ધાતકીવૃક્ષ) ધાયઈસંડમાં આવેલું વૃક્ષ. જુઓ ધાયઈસંડ.
૧. સ્થા.૬૪૧, જીવા.૧૭૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org