________________
૪પર
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તેમના શિષ્યોને પ્રાયશ્ચિત્ત રૂપ) સજા કરવામાં તે રાજા મદદ કરતો હતો.'
૧. આચાચૂ.પૃ.૩૮, આચાશી.પૃ.૭૬. ૧૧. ધમ્મઘોસ મદુરા(૨)ના શેઠને શ્રમણ્યની દીક્ષા આપી શ્રમણ સંઘમાં પ્રવેશ કરાવનાર આચાર્ય.'
૧. આવયૂ.૧.પૂ.૪૭૩. ૧૨. ધમ્મઘોસ ધણસિરી(૩)ને દીક્ષા આપનાર આચાર્ય.'
૧. આવચૂ.૧.પૃ.૫૨૬. ૧૩. ધમ્મઘોસ જેમનો શિષ્ય ચંપા નગરીના રાજા જિયસત્ત(૩૭)નો પુત્ર સુમણભદ(૩) હતો તે આચાર્ય.
૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૯૨, ઉત્તરાક,પૃ.૩૬. ૧. ધમ્મસ (ધર્મયશસ) મહાવીરનો એક શિષ્ય.'
૧. આવનિ.૧૨૮૯, આવચૂ.૨.પૃ.૧૯૩. ૨. ધમ્મસ જે ધમવગુ નામે પણ જાણીતા હતા તે ધમવસુ આચાર્યના શિષ્ય.' તેમણે વચ્છગા નદીના કિનારે સલ્લેખના કરી અને તે મોક્ષ પામ્યા. તે પ્રસંગે ઉજેણીના રાજા અવંતિસણ અને કોસંબીના મણિપ્રભ(૧)એ તેમની પૂજા કરી. જુઓ ધમ્મઘોસ(૨).
૧. આવનિ.૧૨૮૧, આવચૂ.૨.પૃ.૧૮૯. ૨. મર.૪૭૫-૪૭૬,આવચૂ.ર.પૃ.૧૯૦. ધમ્મઝય (ધર્મધ્વજ) એરવય(૧) ક્ષેત્રના પાંચમા ભાવી તિર્થંકર. તિત્વોગાલી તેમનો ઉલ્લેખ આઠમા તિર્થંકર તરીકે કરે છે જ્યારે પાંચમા તિર્થંકર તરીકે અસ્થસિદ્ધને જણાવે છે.'
૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૧૮. ધમ્મસૂઝયણ (ધર્માધ્યયન) સૂયગડના પ્રથમ શ્રુતસ્કન્ધનું નવમું અધ્યયન.'
૧. સૂત્રનિ.૯૯, વ્યવભા. ૭.૬૬. ધમણગ (ધર્માન્વગ) કોઈક આચાર્યના સુવિનયસમ્પન્ન આઠશિષ્યોમાંના એક.
૧. વ્યવભા.૩.૩૫૦. ધમથકામ (ધર્માર્થકામ) દસયાલિયનું છઠ્ઠું અધ્યયન. તે અને મહાયારકતા એક
૧. દશહ.પૃ.૨૦૬. ધમપણત્તિ (ધર્મપપ્રજ્ઞપ્તિ) જુઓ છજ્જવણિયા.'
૧. દશ.૪.૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org