________________
૪પ૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ વર્ષનું આયુષ્ય ભોગવીને મલ્લિ(૧)ના મૃત્યુથી ત્રણ સાગરોપમ વર્ષ પહેલાં તે મોક્ષ પામ્યા. તે અઢી લાખ વર્ષ રાજકુમાર તરીકે અને પાંચ લાખ વર્ષ રાજા તરીકે જીવ્યા હતા.૧૩ ૧. સમ. ૧૫૭, નન્દિ.ગાથા ૧૯, વિશેષા.| ૩૯૨. ૧૭૫૯, તીર્થો.૩૨૮, આવનિ.૩૭૧, ૭. આવનિ.૩૨૪,૩૨૮,સમ. ૧૫૭. ૧૦૯૪, સ્થા.૪૧૧.
૮. સમ.૧૫૭, તીર્થો ૪૦૬. ૨.સમ.૧૫૭.
૯. સમ.૧૫૭, તીર્થો. ૪૫૦. ૩.સમ.૧૫૭, આવનિ.૩૮૩,૩૮૬, ૧૦. સમ.૧૫૭, તીર્થો.૪૬૦. ૩૮૮, તીર્થો.૪૭૮.
૧૧. સમ.૪૮. આવનિ.૨૬૭ તેમજ તીર્થો. ૪. સમ.૪૫, આવનિ. ૩૭૯, તીર્થો. ૪૫૦ અનુસાર સંખ્યા ૪૩ છે. ૩૬૩.
૧૨. આવનિ. ૨૫૬થી. ૫.આવનિ.૩૭૭, તીર્થો ૩૪૧. ૧૩. આવનિ. ૨૭ર-૩૫, કલ્પ.૧૯૦,
૬. સમ.૧૫૭, આવનિ.૨૨૫, તીર્થો. | સ્થા.૭૩૫. ૪. ધમ્મ સૂયગડનું નવમું અધ્યયન.
૧. સમ.૧૬,૨૩. ધમ્મકહા (ધર્મકથા) ણાયાધમકહાનો બીજો શ્રુતસ્કન્ધ.
૧. જ્ઞાતા.૫. ધમ્મગણિ (ધર્મગણિ) શ્રમણો માટેના પ્રાયશ્ચિત્તને લગતા નિયમોમાં ફેરફાર કરનાર આચાર્ય.
૧. બૃ.૭૨૬, ટિ.૩. ૧. ધમ્મઘોસ (ધર્મઘોષ) મહાવીરના શિષ્ય.'
૧. આવનિ.૧૨૮૧, આવચૂ.૨,પૃ.૧૭. ૨. ધમ્મઘોસ ધમ્મવસુ અપર નામ ધમ્મવષ્ણુ આચાર્યના શિષ્ય. તેમણે ધમ્મસ(૨) સાથે એક માસના ઉપવાસ કરીને વાણારસીમાં વર્ષાવાસ ગાળ્યો હતો.તેઓ ઉત્તરગુણના પાલનમાં એટલા ચુસ્ત અને સંકલ્પબદ્ધ હતા કે ગંગા નદી પાર કરતી વખતે તેઓ ખૂબ તરસ્યા થયા હોવા છતાં નદીનું પાણી પીવાનો તેમણે વિચાર પણ ન કર્યો. જેમ શ્રમણી વિણયવતીને શ્રાવક-શ્રાવિકાઓની પ્રશંસા અને સેવા મળી હતી તેમ પોતાને પણ મળે એવા આશયથી ધમજસે જયારે તે કોસંબી નગરમાં હતા ત્યારે સલ્લેખના લીધી. પરંતુ બન્યું એવું કે અવંતિસેણે નગર ઉપર આક્રમણ કર્યું અને ધમ્મુજસે નિયમસરની સેવાઓ પામ્યા વિના દેહ છોડ્યો અને કટોકટીના કાળમાં તેમના દેહને બહાર ફેંકી દેવામાં આવ્યો.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org