________________
४४६
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. જૈન સાધુઓને આવું પાણી પીવાનો | ૨. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૮૭, ઉત્તરાર્.
નિષેધ છે કારણ કે તે અચિત્ત નથી હોતું. | પૃ.૫૫, ઉત્તરાક.પૃ.૩૨. ૧. ધણસિરી (ધનશ્રી) ચંપા નગરીના ધણમિત્ત(૧) શેઠની પત્ની અને સુજાત(૨)ની માતા.'
૧. આવચૂ.૨.૫.૧૯૭, આવનિ. ૧૨૯૭. ૨. ધણસિરી દંતપુરના શેઠ ધણમિત્ત(૨)ની બે પત્નીઓમાંની એક.'
૧. નિશીયૂ.૪,પૃ.૩૬૧, આવરૃ.૨,પૃ.૧૫૪, આવનિ.૧૨૭૫, વ્યવમ.૩.પૃ. ૧૭. ૩. ધણસિરી વસંતપુર(૩)ના જિયવતિ અને ધણાવહ(૪)ની બહેન. તે બાલવિધવા હતી. તેના ભાઈઓને તેના તરફ ખૂબ પ્રેમ હતો. તેણે તેના ભાઈઓ સાથે સંસારનો ત્યાગ કર્યો અને તે આચાર્ય ધમ્મઘોસ(૧૨)ની શિષ્યા બની. તેનો મૃત્યુ પછી સવંગસુંદરી તરીકે પુનર્જન્મ થયો.'
૧. આવયૂ.૧.પૃ.૫૨૬-૫૨૭. ૧. ધણાવહ (ધનાવહ) કોસંબી નગરના શેઠ. તે મૂલાના પતિ હતા અને ચંદણા(૧)ને ખરીદનાર હતા.' ૧. આવચૂ.૧.પૂ.૩૧૬, આવનિ.પર૧, વિશેષા.૧૯૭૭, કલ્પવિ.પૃ.૧૭૦, કલ્પચૂ.
પૃ.૧૦૨. ૨. ધણાવહ ઉસભપુર(૨)ના રાજા. રાણી સરસ્સઈ(૧) તેની પત્ની હતી અને રાજકુમાર ભદ્દગંદી(૨) તેનો પુત્ર હતો.'
૧. વિપા.૩૪. ૩. ધણાવહ રાયગિહના શેઠ. તે ભદ્દા(પ)નો પતિ હતો અને કતપુચ્છનો પિતા હતો.'
૧. આવચૂ.૧.પૃ.૪૬૭. ૪. ધણાવહ વસંતપુર(૩)નો શેઠ. તેને જિયવત્તિનામે ભાઈ અને ધણસિરી(૩) નામે બહેન હતી.'
૧. આવચૂ.૧.પૃ.૫૨૬. ધણિટ્ટા (ધનિષ્ઠા) અઠ્યાવીસ ણબત્તમાંનું એક. તેનું ગોત્રનામ અગ્રતાવસ છે. વસુ(૨) તેનો અધિષ્ઠાતા દેવ છે. આ નક્ષત્રનું બીજું નામ સવિટ્ટા છે.' ૧. જબૂ.૧૫૫-૬૧, ૧૭૧,સૂર્ય.૩૬, ૩ ૩. સ્થા.૯૦. સમ.૫,૭.
૪. સૂર્યમ.પૃ૧૧૧. ૨. સૂર્ય. ૫૦. ૧. ધણુ (ધનુષ) કંપિલ્લપુરના રાજા ગંભ(૧)ના મસ્ત્રી અને વરધણુના પિતા.'
૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૩૭૭, ઉત્તરાક પૃ. ૨૫૪-૨૫૫, વ્યવમ.૪.પૃ.૪૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org