________________
૪૧૭
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૬. વ્યવ.૧૦.૩૨.
૯. જબૂશા.પૃ.૨, તીર્થો. ૮૦૯. ૭. વ્યવભા.૪.૫૬૪-૫૬૫.
૧૦. સ્થા.૭૪૨. ૮. આવચૂ.ર.પૃ.૧૮૭, તીર્થો. ૭૦૧થી, ૧૧. સ્થા.૭૪૨, કલ્પવિ, પૃ.૧૮૭, જુઓ કલ્પવિ.પૃ.૨૫૩.
| હિકે.પૃ.૮. દિગ્રિવિસભાવણા (દષ્ટિવિષભાવના) જે ગ્રન્થને સત્તર વર્ષનું શ્રમણજીવન પૂરું કર્યું હોય તે શ્રમણને ભણાવવાની રજા છે તે ગ્રન્થ. અર્થાત આ ગ્રન્થ ભણવાનો અધિકારી તે શ્રમણ છે જેનો દીક્ષા પર્યાય સત્તર વર્ષ પૂરો થઈ ગયો છે. પરંતુ આ ગ્રન્થ હાલ અસ્તિત્વમાં નથી, નષ્ટ થઈ ગયો છે. ૧. વ્યવ.૧૦.૩૧. મુનિ માણેકની આવૃત્તિ સત્તરના બદલે અઢાર વર્ષનો દીક્ષા પર્યાય જણાવે
છે. જુઓ વ્યવ(મ), ૧૦.૩૩. ૧.દિણ (દત્ત) એકવીસમા તિર્થંકર ણમિ(૧)ને સૌપ્રથમ ભિક્ષા આપનાર વ્યક્તિ.'
૧. સમ.૧૫૭, આવનિ.૩૨૯. ૨.દિણ આઠમા તિર્થીયર ચંદપ્રભ(૧)ના પ્રથમ ગણધર.'
૧. સ.૧૫૭, તીર્થો. ૪૪૭. ૩. દિણ અગિયારમા તિવૈયર એજંસ(૧)નો પૂર્વભવ.'
૧. સ.૧૫૭. ૪. દિણ તેવીસમા તિર્થંકર પાસ(૧)નો પ્રથમ શિષ્ય.'
૧. સ.૧૫૭, આવયૂ.૧,પૃ.૧૫૯, તીર્થો. ૪૫૫. ૫. દિણ એકતાપસ, તે અઢાવય પર્વત ગયા, ઈદભૂઈના શિષ્ય બન્યા અને મોક્ષ પામ્યા.
૧. આવયૂ.૧.પૃ.૩૮૩, ઉત્તરાશા.પૃ.૩૨૫. ૬. દિણ આચાર્ય દદિણના શિષ્ય અને આચાર્ય સિહગિરિ(૩)ના ગુરુ.'
૧. કલ્પ.પૃ.૨૫૪, ૨૬૧. દિષ્ણગણિ (દત્તગણિ) તિત્વોગાલીમાં ભવિષ્ય ભાખવામાં આવ્યું છે કે વીરનિર્વાણ સંવત ૧૨૫૦માં દિણગણિના સમયમાં છ અંગ(૩) ગ્રન્થોનો વિચ્છેદ(નાશ) થશે.'
૧. તીર્થો. ૮૧૧. દિષ્ણસાહુ (દત્તસાધુ) તિત્વોગાલીમાં ભવિષ્ય ભાખવામાં આવ્યું છે કે વીરનિર્વાણ સંવત ૨૦૯૦૦માં દિગ્ગસાહુના સમયમાં દસયાલિયનો વિચ્છેદ(નાશ) થશે.'
૧. તીર્થો. ૮૨૭. દિવાયર (દિવાકર) રુયગ(૧) પર્વતના દક્ષિણ ભાગનું શિખર.'
૧. સ્થા. ૬૪૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org