________________
૪૦૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ (અષ્ટબ્રિક) મહોત્સવ આ પર્વતો ઉપર ઉજવ્યો હતો.'
૧. ઉત્તરાક.પૃ૧૯૨. ૨. સમ.૬૪. ૩. નિશીભા.પર, જીવા.૧૮૩.
૪. જીવા.૧૮૩, સમજ.પૃ.૭૮, સ્થા.૩૦૭, ૫. જબૂ.૩૩. દવિવાહણ (દધિવાહનો જુઓ દહિવાહણ.'
૧. આવયૂ. ૧.પૃ.૩૧૮, આવહ.પૃ.૭૧૮. દલ્મ (દર્ભ) વિયાહપત્તિના એકવીસમા શતકનો છઠ્ઠો ઉદેશક. ૧
૧. ભગ.૬૮૮. દલ્માયણ (દાર્ભાયણ) ચિત્તા નક્ષત્રનું ગોત્રનામ."
૧. જખૂ.૧૫૯, સૂર્ય.૫૦. દક્લિય (દાર્મિક) આ અને દભિયાયણ એક છે.”
૧. સૂર્યમ.પૃ.૧૫૧. દક્લિયાયણ (દાભ્યયણ) આ અને દળ્યાયણ એક છે.'
૧. જબૂ.૧૫૯. દક્લિવાણ (દાભ્યયન) આ અને દભિયાયણ એક છે.'
૧. સૂર્ય. ૫૦. દમઘોસ (દમઘોષ) સિસુપાલ રાજાના પિતા.'
૧. જ્ઞાતા.૧૧૭. દમદંત (દમદત્ત) હસ્થિસીહ નગરના રાજા. તેમને દોવઈના સ્વયંવરમાં આવવા નિમત્રણ આપવામાં આવ્યું હતું. તેમને પાંડવો સાથે સારો સંબંધ ન હતો. તે સંસાર છોડી શ્રમણ બન્યા. એક વાર જ્યારે તે હસ્થિણાઉર ગયા ત્યારે દુજ્જોહણે તેમને ત્રાસ આપ્યો જ્યારે જુધિફિલે તેમની સેવા કરી. પરંતુ તેમને તો બન્ને તરફ સમભાવ હતો.
૧. જ્ઞાતા.૧૧૭. ૨. આવયૂ.૧.પૃ.૪૯૨, આવનિ.૮૬૬, વિશેષા.૩૩૩૨-૩૪, મર.૪૪૨, આનહ.
પૃ.૩૬૫. દમયંતી (દમયન્તી) એક સતી સ્ત્રી.'
૧. આવ.પૃ.૨૮. ૧. દમિલ (દ્રવિડ) એક જાતિ (race)નું નામ.'
૧. ઉત્તરા.પૃ.૨૪૨, આવચૂ.ર.પૃ.૮૧. ૨. દમિલ એક અણારિય (અનાય) દેશ.' કાચ્ચીપુરી નગર તેમાં આવેલું હતું. ઉજેણી સંપઈને તેના પિતાએ આપ્યું હતું જ્યારે દમિલ દેશ તેણે પોતે જીત્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org