________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧
૩. ઘૂણા આ અને શૂણાગ એક છે.
૧. આનિ. ૪૭૩.
થૂણાગ (સ્થૂણાક) મહાવીરે જેની મુલાકાત લીધી હતી તે સંનિવેશ. ૧. આવચૂ.૧.પૃ.૨૮૨, આવમ.પૃ.૨૭૫, આવહ.પૃ.૧૯૯, આનિ.૪૭૩. શૂભકદંડ (સ્તૂપકરણ્ડ) ઉસભપુર(૨)ની પાસે આવેલું ઉઘાન. તેમાં જક્ષ ધણ(૪)નું ચૈત્ય હતું. આ ઉદ્યાનમાં મહાવીરે રાજકુમાર ભદ્દણંદી(૨)ને દીક્ષા આપી હતી.૧
૧. વિપા.૩૪.
૩
થૂલભદ્દ (સ્થૂલભદ્ર) મહાપઉમ(૮) રાજાના મંત્રી સગડાલના બે પુત્રોમાંનો એક. તે સંસારનો ત્યાગ કરી સંભૂતવિજય(૪)નો શિષ્ય બન્યો. સંસારનો ત્યાગ કર્યા પહેલાં બાર વર્ષ તે પાડલિપુત્તની પ્રસિદ્ધ ગણિકા કોશા સાથે કોઈ દોષ વિના રહ્યા હતા અને શ્રમણ બન્યા પછી ચોમાસાના ચાર મહિના પણ કોઈ પણ જાતના દોષ યા સ્ખલન વિના તેની સાથે રહ્યા હતા. એક વાર બાર વર્ષના લાંબા દુકાળ પછી ભુલાઈ ગયેલા આગમોને પુનઃ યાદ કરી સ્થાપવા/વ્યવસ્થિત ક૨વા શ્રમણોની એક સભા પાડલિપુત્તમાં મળી. અગિયાર અંગો(૩)ને યાદ કરી વ્યવસ્થિત કરાયા. પરંતુ ત્યાં બારમા અંગ દિઢિવાયનું જ્ઞાન ધરાવનાર કોઈ હતું નહિ. તેથી નેપાલમાં રહેલા ભદ્દબાહુ(૧) પાસેથી તેનું જ્ઞાન મેળવવા માટે થૂલભદ્દ પાંચ સો બુદ્ધિમાન શ્રમણો સાથે નેપાલ ગયા. બીજું કોઈ નહિ પણ તે ચૌદ પુર્વી (દિઢિવાયનો મહત્ત્વનો ભાગ) શીખ્યા દસ પુર્વી અર્થ સાથે અને ચાર અર્થ વિના. પરંતુ કોઈ કારણસર તેમને છેલ્લા ચાર પુર્વી કોઈને પણ ભણાવવાનો નિષેધ કરવામાં આવ્યો. તે મહાવીરનિર્વાણ પછી ૨૧૫મા વર્ષે મૃત્યુ પામ્યા.' તે તેમની પાછળ તેમના બે મુખ્ય શિષ્યોને મૂકતા ગયા - મહાગિરિ અને સુહત્યિ. જુઓ દિઢિવાય.
૬
૧. આવચૂ.૨.પૃ.૧૮૩થી, ઉત્તરાશા. પૃ.૧૦૫થી, તીર્થો. ૭૪૨થી. ૨.નન્દિ.ગાથા ૨૪, કલ્પ.(થેરાવલી).૬. ૩. આવચૂ.૧.પૃ.૫૫૪,૨.પૃ.૧૮૬,
ઉત્તરાચૂ.પૃ.૬૬, બૃભા.૨૧૬૪-૬૫. થેરપમ્સ (સ્થવિ૨૫દ્મ) દીહદસાનું નવમું અધ્યયન.`
૩૯૫
૪. આવચૂ.૨.પૃ.૧૮૭, તીર્થો. ૭૦૧. ૫. કલ્પેલ.પૃ.૧૬૧. ૬. નિશીયૂ.૨.પૃ.૩૬૧, આવચૂ.૨. પૃ.૧૫૫.
૧. સ્થા, ૭૫૫,
થૂલિભદ્દ (સ્થૂલિભદ્ર) આ અને થૂલભદ્દ એક છે.
૧. ઉત્તરાચૂ.પૃ.૮૬, આવ.પૃ.૨૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org